બોટાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બોટાદ જિલ્લાની માહિતી હટાવી.
નાનું અંગ્રેજી વિકિમાંથી વિગતો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૦:
leader_name = |
altitude = |
population_as_of = ૨૦૧૧ |
population_total = ૧,૩૦,૩૦૨ |
sex_ratio = ૯૨૨ |
literacy = ૮૩.૨૧ |
population_density = |
area_magnitude= sq. km |
Line ૧૮ ⟶ ૨૦:
postal_code = ૩૬૪૭૧૦|
vehicle_code_range = જીજે-33 |
sex_ratio = |
unlocode = |
website = |
footnotes = |
સ્થિતિ = યોગ્ય
}}
'''બોટાદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના [[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લા]]માં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને [[બોટાદ તાલુકો|બોટાદ તાલુકા]]નું વડું મથક પણ છે.
 
== ઇતિહાસ ==
બોટાદની સ્થાપના કોંધના [[ઝાલા]] રાજપૂતોએ કરી હોવાનું મનાય છે, જેઓ [[હળવદ]]-[[ધ્રાંગધ્રા રજવાડું|ધ્રાગંધ્રા]]ના ભાયાત હતા.<ref name="bg" />
 
== વસતી ==
ઇ.સ. ૧૮૭૨માં બોટાદની વસ્તી ૭૪૫૦ અને ઇ.સ. ૧૮૮૧માં વધીને ૭૭૫૫ થઇ હતી.<ref name="bg">{{cite book|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|publisher=Printed at the Government Central Press, Bombay|year=૧૮૮૪|volume=VIII|pages=૪૦૨}}</ref>
 
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે બોટાદ શહેરની વસતી ૧,૩૦,૩૦૨ હતી. જેમાં ૬૭,૭૭૮ પુરુષો અને ૬૨,૫૨૪ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો. બોટાદનો સાક્ષરતા દર ૮૩.૨૧% હતો. લિંગ પ્રમાણ ૧૦૦૦ પુરુષોએ ૯૨૨ સ્ત્રીઓનું હતું.<ref>{{cite web|last=Nikunj|first=Rojesara|title=Botad According To Census-2011|url=http://www.census2011.co.in/census/city/334-botad.html|publisher=Census2011|accessdate=૨૮ નવેમ્બર ૨૦૧૨}}</ref>
 
== જોવાલાયક સ્થળો ==
# [[સાળંગપુર]] હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બોટાદથી ૧૧ કિ.મી. દૂર આવેલુ છે.
# [[કૃષ્ણસાગર તળાવ]]
# વરીયાદેવી
# મોક્ષ મંદિર
Line ૩૬ ⟶ ૪૩:
# હિરા ઉદ્યોગ હિફલી
# હિરા બજાર
# [[કૃષ્ણસાગર તળાવ]]
# તાજિયો