પ્રચક્રણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''પ્રચક્રણ''' અથવા '''ભ્રમણ''' ({{lang-en|Spin}}) એ પરમાણ્વ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૦૮:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

પ્રચક્રણ અથવા ભ્રમણ (અંગ્રેજી: Spin) એ પરમાણ્વિય કણોનો મૂળભૂત ગુણધર્મ છે. પ્રચક્રણ એક ભૌતિક રાશિ તરીકે કોણીય વેગમાન છે. ઈલેક્ટ્રૉન, પ્રોટૉન, ન્યૂટ્રૉન અને ફોટૉન જેવા કણો પોતાની ધરી ઉપર ફરતા હોવાથી કોણીય વેગમાન ધરાવે છે, તેને પ્રચક્રણ તરીકે ઑળખવામાં આવે છે. તેનુ મૂલ્ય દરેક કણ માટે ઢાંચો:Mvarના પૂર્ણાંક કે અપૂર્ણાંક ગુણાંકમાં હોય છે.