ભરૂચ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સમયક્ષેત્ર સુધાર્યું.
નાનું સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૪:
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
| coordinates_display = inline,title
| subdivision_type = દેશ
Line ૬૪ ⟶ ૬૨:
== ભૂગોળ ==
[[File:Broach or Bharuch District 1877.jpg|thumb|ભરૂરચ જિલ્લાનો નકશો, બોમ્બે પ્રેસિડેન્સી, ૧૮૭૭]]
ભરૂચ જિલ્લો ઉત્તરઅક્ષાંશઉત્તર ર૧૦અક્ષાંશ ર૧<sup>૦</sup> રપ' ૪પ" અને પૂર્વ રેખાંશ ૭ર૦૭ર<sup>૦</sup> ૩૪' ૧૯" દક્ષિણ [[ગુજરાત]]માં આવેલો છે. ઉત્તરમાં [[ખેડા જિલ્લો|ખેડા]] અને [[વડોદરા જિલ્લો]], પૂર્વમાં ધૂળે (પશ્ચિમ ખાનદેશ) જિલ્લો, પશ્ચિમે [[ખંભાત]]ના અખાતના કિનારાનો લગભગ ૮૭ કિ. મી. જેટલો પટ અને દક્ષિણે [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]]થી આ જિલ્લો ઘેરાયેલો છે. [[મહી નદી]] અને [[નર્મદા]] નદી આ જિલ્લાને અનુક્રમે આણંદ (જુનો ખેડા જિલ્લો) અને વડોદરા જિલ્લાથી અલગ પાડે છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૯૦.૩૮ ચોરસ કિ.મી. છે, જે રાજયના કુલ વિસ્તારના ૪.૬૧ ટકા જેટલો થાય છે. ભરૂચ જિલ્લામાં ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો છે, જેના ઉપર ભરૂચ મઘ્યમ કક્ષાનું તથા [[દહેજ (તા. વાગરા)|દહેજ]], [[કાવી (તા. જંબુસર)| કાવી]] અને [[ટંકારી (તા. જંબુસર)| ટંકારી]] નાની કક્ષાનાં બંદરો છે
 
==ભરૂચ જિલ્લો પ્રથમ દ્રષ્ટિએ ==
Line ૧૫૮ ⟶ ૧૫૬:
{| class="wikitable"
|-
|મુખ્ય પાક || [[ઘઉં]], [[જુવાર]], [[બાજરી]], [[કપાસ]], [[તુવેર]], [[ડાંગર]] , [[કેળાં|કેળ]]
|-
|નદીઓ || [[નર્મદા]], [[ઢાઢર નદી|ઢાઢર]], [[કીમ નદી|કીમ]], [[ભુખી નદી|ભુખી]], ભાદર, નંદ, હંકરન, કાવેરી, અને મધુમતી.
|-
|ઉઘોગ || યાંત્રિક, કેમિકલ્સ, રાસાયણિક, પ્લાસ્ટિક, કાચ, દવાઓ, ટેક્ષટાઈલ, કૃષિ, વનપેદાશો
|-
|મેળાઓ || શુક્લતીર્થનો મેળો, દેવજગતનો મેળો, ગોદાવરી બાવાઘોરનો મેળો,હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો, ભાડભૂતનો મેળો, ગુમાનદેવનો મેળો, મેઘરાજાનો છડીનો મેળૉ(સૉનેરી મહેલ).
|-
|જોવા લાયક સ્થળો || શુક્લતીર્થ, ગંધારનું મંદિર, સાસુ-વહુનાં દેરાસર- ઝાડેશ્વર, લખાબાવાનું મંદિર - લખીગામ, દહેજ બંદર, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર, ઔઘોગિકસંકુલો, [[કબીરવડ]], ગોલ્ડન બ્રિજ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગુમાનદેવ, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, કાવી, રામકુંડ, કડિયા ડુંગર, ઝાડેશ્વર મંદિર, ભૃગુ મંદિર, ભાડભૂત મંદિર વગેરે.
|}