જન ગણ મન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
દૂર કરેલ ચિત્ર દૂર કર્યું. ફકરાઓ યોગ્ય રીતે ગોઠવ્યા, poem ટેગનો ઉપયોગ.
લીટી ૧:
'''''જન ગણ મન''''' ([[હિન્દી ભાષા|હિન્દી]]: जन गण मन,[[બંગાળી ભાષા|બંગાળી]]: জন গণ মন ) ભારતનુ રાષ્ટ્રગીત છે. [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[રવીન્દ્રનાથરવિન્દ્રનાથ ટાગોર]] રચીત [[બંગાળી ભાષા]]ની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય [[કોંગ્રેસ]]નાં [[કોલકોતા જિલ્લો|કોલકોતા]] અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માંગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
[[ચિત્|thumb|right|300px| જન ગણ મનની સંગીત રચના ([[દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા):Jana Gana Mana instrumental.ogg|જન ગણ મન,સંગીત]])]]

'''''જન ગણ મન''''' ([[હિન્દી ભાષા|હિન્દી]]: जन गण मन,[[બંગાળી ભાષા|બંગાળી]]:জন গণ মন ) ભારતનુ રાષ્ટ્રગીત છે. [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[રવીન્દ્રનાથ ટાગોર]] રચીત [[બંગાળી ભાષા]]ની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય [[કોંગ્રેસ]]નાં [[કોલકોતા જિલ્લો|કોલકોતા]] અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.

અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.
Line ૯ ⟶ ૭:

'''ગુજરાતીમાં'''
<poem>
જનગણમન-અધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા!

પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ

વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ

તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,

ગાહે તવ જયગાથા।

જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!

જય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥

</poem>

'''દેવનાગરી લિપિમાં'''
<poem>
जनगणमन अधिनायक जय हे, भारतभाग्यविधाता।

पंजाब सिन्धु गुजरात मराठा, द्राविड़ उत्कल बंग।
विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंग।
Line ૨૬ ⟶ ૨૪:
गाहे तव जयगाथा।
जनगणमंगलदायक जय हे, भारतभाग्यविधाता।
जय हे, जय हे, जय हे, जय जय जय जय हे॥

</poem>

'''મુળ બંગાળી લિપિમાં'''
<poem>
জনগণমন-অধিনায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!

পঞ্জাব সিন্ধু গুজরাট মরাঠা দ্রাবিড় উৎকল বঙ্গ

বিন্ধ্য হিমাচল যমুনা গঙ্গা উচ্ছলজলধিতরঙ্গ

তব শুভ নামে জাগে, তব শুভ আশিষ মাগে,

গাহে তব জয়গাথা।

জনগণমঙ্গলদায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!

জয় হে, জয় হে, জয় হে, জয় জয় জয় জয় হে॥

</poem>

== કવિતાની બાકીની પંક્તિઓ ==
<poem>

અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી

હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની

પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા

જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા

જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
પતન-અભ્યુદય-વન્ધુર-પન્થા, યુગ-યુગ-ધાવિત યાત્રી,

હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ

દારુણ વિપ્લવ-માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા

જન-ગણ-પથ-પરિચાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,

જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે

જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે

દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા,

જન-ગણ-દુઃખત્રાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,

જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બ-ઉદયગિરિભાલે

ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે,

તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા,

જય જય જય હે, જય રાજેશ્વર, ભારત-ભાગ્ય-વિધાતા,

જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
</poem>

== જાણવા જેવું ==
લીટી ૭૮:
[[શ્રેણી:કૃતિ]]
[[શ્રેણી:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]]
[[શ્રેણી:રાષ્ટ્ર ગીત]]