મુમતાઝ મહેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૨૬:
મુમતાઝ મહેલનો જન્મ આગ્રામાં, એક પર્શિયન ખાનદાનમાં થયો હતો. તેઓ અબુલ હસન અસાફ ખાન, એક અમીર પર્શિયન હોદ્દેદારના દીકરી અને મલિકા [[નુર જહાં|નૂરજહાં]]ના ભત્રીજી હતા. 19 સાલની ઉંમરમાં, 30 એપ્રિલ 1612ના રોજ શહેઝાદા ખુર્રમ સાથે તેમના લગ્ન થયા હતા,<ref name=Findly1993>{{cite book|last1=Findly|first1=Ellison Banks|title=Nur Jahan, empress of Mughal India|date=1993|publisher=Oxford University Press|location=New York|isbn=9780195360608|page=39}}</ref> જે બાદશાહ બન્યા પછી [[શાહજહાં]] નામે જાણીતા હતા. શાહજહાંએ અર્જુમંદ બાનો માટે ''"મુમતાઝ મહેલ"''નું શીર્ષક આપ્યું. મુમતાઝ બેગમની ચૌદ ઓલાદ હતી, જેમાં [[જહાંઆરા બેગમ]] (શાહજહાંના સર્વપ્રિય દીકરી), અને મુઘલ સામ્રાજ્યના વારસ [[દારા શિકોહ]] અને [[ઔરંગઝેબ]], જેમણે સિંહાસન માટેના યુદ્ધમાં પોતાના ભાઈ દારા શિકોહને વધ કરીને શાહજહાં પછી મુઘલ સામ્રાજ્યના આગામી બાદશાહ બન્યા.
 
1631માં, [[બુરહાનપુર]], દક્કન પ્રાંતમાં મુમતાઝ મહેલનું અવસાન થયું, તેમની ચૌદમી અને અંતિમ ઓલાદ, [[ગૌહરારા બેગમ]]નોના જન્મ દરમ્યાન તેમની મોત થઈ.<ref name="Kumar2014" /> તેમના પતિ દ્વારા નિર્મિત તાજમહેલ "અમર પ્રેમ"ની યાદગીરી કહેવાય છે.<ref name=":1">{{Cite journal|last=Begley|first=Wayne E.|title=The Myth of the Taj Mahal and a New Theory of Its Symbolic Meaning|url=http://www.collegeart.org/pdf/artbulletin/Art%20Bulletin%20Vol%2061%20No%201%20Begley.pdf|journal=The Art Bulletin|volume=61}}</ref>
 
== સંદર્ભો ==