બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎વર્ણન: લિન્ક
છબી ઉમેરી
લીટી ૧:
{{multiple image
|align= right
| width = 150
| footer =
| image1 = SatyenBose1925.jpg
| caption1 = સત્યેન્દ્રનાથ બોઝ
| image2 = Albert Einstein (Nobel).png
| caption2 = [[આલ્બર્ટ આઇન્સ્ટાઇન]]
}}
 
ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં, '''બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર''' અથવા '''બોઝ-આઈન્સ્ટાઈન સાંખ્યિકી''' ({{lang-en|Bose–Einstein statistics}}), એ વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન છે. મુખ્યત્વે [[બોઝૉન]] કણોથી બનેલી પ્રણાલી માટે આ આંકડાશાસ્ત્ર લાગુ પાડી શકાય છે. આવી પ્રણાલીમાં [[પાઉલીનો અપવર્જનનો નીયમ]] પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે.<ref name=patel>{{cite book |last=પટેલ |first= આનંદ પ્ર. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૪ |year=૨૦૦૧ |location=[[અમદાવાદ]] |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૩}}</ref> આ સાંખ્યિકીની શોધ ૧૯૨૪માં ભારતીય વૈજ્ઞાનિક [[સત્યેન્દ્રનાથ બોઝ]] દ્વારા [[ફોટૉન]] કણો માટે કરવામાં આવી હતી અને ત્યાર બાદ [[આલ્બર્ટ આઇન્સ્ટાઇન|આઇન્સ્ટાઇને]] ૧૯૨૪-૨૫માં એનુ વિસ્તરણ કરી પરમાણુ માટે એનો ઉપયોગ કર્યો હતો.<ref name=pathak>{{cite book |last=પાઠક |first= પુષ્કરરાય દલપતરામ |title=ભૌતિકવિજ્ઞાન |series=વિજ્ઞાન અને યંત્રવિદ્યા કોશ |year=૧૯૮૩ |location=[[અમદાવાદ]] |publisher=[[ગુજરાત યુનિવર્સિટી]] |page=૩૦૭}}</ref>