હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડી મુકી
સાફ સફાઇ
લીટી ૧૫:
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સાળંગપુર]], [[ગુજરાત]]]]
 
હનુમાનજીનોહનુમાનનો જન્‍મ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ને દિવસે થયો હતો, જેની આપણે [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી કરીએ છીએ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ [[રાજનીતિ]], [[માનસશાસ્‍ત્ર]], તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. શ્રીરામે [[સીતા|સીતાજી]]ની શોધનું કપરું કાર્ય હનુમાનજીનેહનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.
 
શ્રી રામને હનુમાનજીહનુમાન ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે [[રાવણ]]નાં ભાઈ [[વિભીષણ]]નો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામેરામે [[સુગ્રીવ]]નાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામરામ હનુમાનજીનેહનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએહનુમાને [[સીતા|સીતાજી]]નેસીતાને [[અશોક વાટીકા]]માં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામનારામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજીહનુમાન હંમેશા સાથે હતા. [[ઇન્‍દ્રજીત]]નાં બાણથી મરણશૈયા ઉપર પડેલા [[લક્ષ્મણ]]ને ઔષધી લાવીને હનુમાનજીએહનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીનેસીતાને આપ‍વા શ્રીરામરામ હનુમાનજીનેહનુમાનને મોકલે છે. હનુમાન [[શંકર]]નાં ૧૧મા અવતાર હતા.
 
હનુમાનજીનીહનુમાનની બ્રહ્મચારી તરિકેતરીકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો [[મકરધ્વજ]] નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.
 
{{રામાયણ}}