વિશ્વામિત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q2773345
Added Infobox, Some problems is still there
લીટી ૧:
{{Infobox Hindu leader
|name = બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર
|image = Raja Ravi Varma - Mahabharata - Birth of Shakuntala.jpg
|imagesize = 250px
|caption = શકુંતલા અને નવજાત શિશુનો ત્યાગ કરી રહેલા વિશ્વામિત્ર, ([[રાજા રવિ વર્મા]]નું દોરેલું ચિત્ર)
|free_label = વંશ
|free_text = કુશિક વંશ - [[Lunar dynasty|Chandravamsha clan]]
|father = ગાધિ
|children = ૧૦૪ પૂત્રો અને એક દિકરી<ref>{{cite book|title=Holy People of the World: A Cross-cultural Encyclopedia|url=https://books.google.co.in/books?id=H5cQH17-HnMC&pg=PA899&dq=vishvamitra+100+son%27s&hl=en&sa=X&ved=0ahUKEwjlkvW6utjTAhUGO48KHSVaDQMQ6AEIMTAE#v=onepage&q=vishvamitra%20100%20son's&f=false|publisher=ABC-CLIO|year=૨૦૦૪|first=Phyllis G. |last=Jestice|page=૮૯૯}}</ref>
|philosophy =
|honors = ઋષી <br> રાજર્ષિ <br> મહર્ષિ <br> બ્રહ્મર્ષિ
|literary_works = [[ઋગ્વેદ]]ના ત્રીજા મંડળનું, ગાયત્રી મંત્રનું અને રામ રક્ષા સ્તોત્રનું સર્જન કર્યુ
|footnotes =
}}
 
[[ઋગ્વેદ]]ના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના [[સૂર્યવંશી]] રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી [[ગાધિ]] રાજાના પુત્ર ક્ષત્રિય ઋષિ '''વિશ્વામિત્ર''', કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.