વિશ્વામિત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) Added Infobox, Some problems is still there |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સુધારા. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧૩:
|footnotes =
}}
[[ઋગ્વેદ]]ના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના [[સૂર્યવંશી]] રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી [[ગાધિ]] રાજાના પુત્ર ક્ષત્રિય ઋષિ '''વિશ્વામિત્ર''', કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.
Line ૨૬ ⟶ ૨૫:
== સ્ત્રોત ==
* [http://www.bhagvadgomandal.com/index.php ભગવદ્ગોમંડલ], જ્ઞાનકોશ
== સંદર્ભ ==
{{Reflist}}
{{રામાયણ}}
|