જાન્યુઆરી ૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎જન્મ: મહાદેવભાઈ દેસાઈ
નાનું →‎જન્મ
લીટી ૧૬:
== જન્મ ==
* ૧૮૯૨ - [[મહાદેવભાઈ દેસાઈ]], [[મહાત્મા ગાંધી]]ના અંગત મદદનીશ. (અ.૧૯૪૨)
* ૧૮૯૪ - [[સત્યેન્દ્ર નાથસત્યેન્દ્રનાથ બોઝ]], ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી (અ.૧૯૭૪)
* ૧૮૯૫ - જે.એડગર હુવર ([[:en:J. Edgar Hoover|J. Edgar Hoover]]), [[અમેરિકા|અમેરિકન]] એફ.બી.આઇ. ના વડા (અ.૧૯૭૨)
* ૧૯૧૦ - [[પ્રાણલાલ પટેલ]], ગુજરાતી તસવીરકાર.
* ૧૯૧૨ - [[અનંતરાય મણિશંકર રાવળ]] ગુજરાતી સાહિત્યકારનો અમરેલી ખાતે જન્મ.
* ૧૯૪૩ - [[રઘુનાથ અનંત માશેલકર]] ([[:en:Raghunath Anant Mashelkar|Raghunath Anant Mashelkar]]), [[ભારત|ભારતીય]] [[વિજ્ઞાન|વૈજ્ઞાનિક]].
* ૧૯૪૮ - [[અશોક સરાફ]] ([[:en:Ashok Saraf|Ashok Saraf]]), [[મરાઠી]]-[[હિન્દી]] [[ચલચિત્ર]] અભિનેતા.
* ૧૯૫૦ - [[દીપા મહેતા]] ([[:en:Deepa Mehta|Deepa Mehta]]), ભારતીય મૂળનાં કેનેડિયન [[ચલચિત્ર]] નિર્દેશક અને વાર્તાકાર.
* ૧૯૫૧ - [[નાના પાટેકર]], [[ચલચિત્ર]] અભિનેતા અને નાટ્ય કલાકાર.
* ૧૯૭૫ - [[સોનાલી બેન્દ્રે]], ભારતીય અભિનેત્રી અને મોડેલ.
* ૧૯૭૮ - [[વિદ્યા બાલન]], ભારતીય અભિનેત્રી અને મોડેલ.
* ૧૯૭૮ - [[પરમહંસ શ્રી નિત્યાનંદ]] ([[:en:Paramahamsa Sri Nithyananda|Paramahamsa Sri Nithyananda]]), આદ્યાત્મિક ગુરૂ.
*