"કાર્તિકેય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ઇન્ફોબોક્ષમાં સુધારો
નાનું (વાક્ય સુધારાઓ.)
નાનું (ઇન્ફોબોક્ષમાં સુધારો)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
{{Infoboxinfobox deity/Wikidata | fetchwikidata=ALL | onlysourced=no}}
'''કાર્તિકેય''' હિંદુ ધર્મના આદિદેવ [[શિવ]] તેમજ માતા [[પાર્વતી]]નું દ્વિતીય સંતાન છે. તેમનાં બીજા પણ અનેક નામ છે જેમકે, સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પૂજા વિશેષ કરીને દક્ષિણ ભારતમાં અને તેમાં પણ [[તમિલ નાડુ]] રાજ્યમાં વધુ થાય છે. ભારત ઉપરાંત [[હિંદુ ધર્મ|હિંદુ]] સંસ્કૃતિને અનુસરતા કેટલાક દેશ જેવાકે [[સિંગાપુર]], [[મલેશિયા]], [[શ્રીલંકા]], વગેરેમાં પણ તેમની પૂજા અર્ચના થાય છે. ભાલાને શસ્ત્રરુપે ધારણ કરનાર ભગવાન કાર્તિકેયનું વાહન [[મોર]] છે. હિંદુ માન્યતા મુજબ ભગવાન કાર્તિકેય દેવસેનાના સેનાપતિ છે તેથી તેઓ ''યુધ્ધના દેવતા'' તરીકે પણ જાણીતા છે.