ગણેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{infobox deity/Wikidata | fetchwikidata=ALL | onlysourced=no}}
[[શિવ|શિવજી]]ના પુત્ર, અને [[રિદ્ધિ-સિદ્ધિ]]ના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં [[હિંદુ]] ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે{{cn}}, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God){{cn}}.
 
ગણેશ શિવજી અને [[પાર્વતી]] નાં પુત્ર છે. તેમનું વાહન [[ઉંદર|મૂષક]] છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. [[જ્યોતિષ]]માં તેમને [[કેતુ]]નાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. [[હાથી]] જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ [[હિંદુ ધર્મ]] અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
"https://gu.wikipedia.org/wiki/ગણેશ" થી મેળવેલ