અખા ભગત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૩:
| onlysourced = no
}}
[[File:Akha Bhagat statue in Akha Bhagat Chowk, Ahmedabad.jpg|thumb|અમદાવાદના કોટ વિસ્તારમાં અખાનું પૂતળું]]
'''અખા ભગત''' મુખ્યત્વે '''અખો''' (૧૫૯૧-૧૬૫૬) ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા [[ગુજરાતી ભાષા]]ના પ્રાચીન [[કવિ]]ઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ [[જેતલપુર]]થી આવીને [[અમદાવાદ]]માં વસવાટ કર્યો હતો. આજે પણ [[ખાડિયા]]ની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.