હોમાય વ્યારાવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 8 interwiki links, now provided by Wikidata on d:q2548564 (translate me)
નાનુંNo edit summary
લીટી ૧:
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''હોમી વ્યારાવાલા''' ([[હિંદી ભાષા| હિંદી]]:होमी व्यारावाला), ([[અંગ્રેજી ભાષા| અંગ્રેજી]]:Homai Vyarawalla) એ [[ભારત]] દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) છે. ઇ. સ. ૧૯૧૩માં [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[નવસારી જિલ્લો|| નવસારી જિલ્લા]]ના મુખ્ય મથક એવા [[નવસારી]] શહેરમાં મધ્યમવર્ગીય [[પારસી]] પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ [[મુંબઈ]] ખાતે બોમ્બે યુતિવર્સિટીમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં [[કેમેરા]] જેવા ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એના ઉપર એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી. એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.