અરુણા ઈરાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧:
{{Infoboxinfobox person/Wikidata
| fetchwikidata = ALL
| name = અરુણા ઈરાની
| onlysourced = no
| image = Aruna Irani at 57th Filmfare Awards.jpg
| imagesize = 270px
| caption = અરુણા ઈરાની ૫૭માં ફિલ્મફેર સંભારંભમાં
| birth_date = ૩ મે, ૧૯૫૨
| birth_place = [[મુંબઇ]], [[મહારાષ્ટ્ર]], [[ભારત]]
| occupation = અભિનેત્રી, દિર્ગદર્શક
}}
 
'''અરુણા ઇરાની''' ‍‍‍(જન્મ: ૩ મે, ૧૯૫૨) એ ભારતીય ચલચિત્ર અભિનેત્રી છે જેણે ૩૦૦ કરતાં વધુ ચલચિત્રોમાં મોટાભાગે સહ કલાકાર તરીકે અભિનય કર્યો છે અને ઘણા ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય કલાકાર તરીકે પણ અભિનય કરેલો છે. તેણીએ અમુક ચલચિત્રોમાં નૃત્ય પણ કર્યું છે. તેણીના અભિનય પર બેસ્ટ સપોર્ટિંગ રોલ તરીકે બે વખત ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યાં હતાં. તેણીએ આ વર્ગમાં મહત્તમ (૧૦) નામાંકનો મેળવેલ છે. ''પેટ પ્યાર ઔર પાપ'' (૧૯૮૫) અને ''બેટા'' (૧૯૯૩) માટે તેણીએ ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યા હતાં. જાન્યુઆરી ૨૦૧૨માં, તેણીને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પારિતોષિક ૫૭માં ફિલ્મફેર પુરસ્કાર સમારંભમાં આપવામાં આવ્યો હતો.