નિરુપા રોય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
71.172.201.136 (talk)એ કરેલો ફેરફાર 344154 પાછો વાળ્યો
નાનુંNo edit summary
લીટી ૧:
{{સ્ટબ}}
{{સંદર્ભ આપો}}
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''નિરુપા રોય''' હિન્દી ફિલ્મોના ખુબ જ જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા. એમનો જન્મ ૪ જાન્યુઆરી, ૧૯૩૧ ના [[ગુજરાત]]ના [[વલસાડ]] શહેરમાં થયો હતો. એમનું મૂળ નામ 'કોકિલા કિશોરચન્દ્ર બલસારા' હતું. અને 'કમલ રોય' સાથે લગ્ન થયા હતા. નિરુપા રોય મુખત્વે મા ના પાત્રમાં ખુબ જ જાણીતા થયા હતા. એમનો અભિનય [[અમિતાભ બચ્ચન]]ની મા તરીકે 'દીવાર' ફિલ્મમાં અવિસ્મરણિય હતો. એમની કારકિર્દીની શરૂઆતમાં એમણે મુખ્ય હિરોઈન તરીકે પણ અભિનય કર્યો હતો. લગભગ ૫૦ વર્ષ સુધી ૨૫૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો. અવસાનના એક વર્ષ પહેલાં જ એમનું [[ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર|ફિલ્મફેર પુરસ્કાર]]માં 'બેસ્ટ સ્પોર્ટિંગ અભિનત્રી' તરીકે એવોર્ડ આપી સન્માન કરવા માં આવ્યું હતું. એમનું અવસાન ૧૩ ઓક્ટોબર ૨૦૦૪ હૃદયરોગના હુમલાને લીધે થયું હતું.