મીઠું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ
લીટી ૧:
'''મીઠું''' એ દરિયાના પાણીમાંથી મેળવવામાં આવતો એક રાસાયણિક પદાર્થ છે.
==અન્ય માહિતિ==
[[File:Table salt with salt shaker V1.jpg|thumb|મીઠું]]
[[ચિત્ર:Selpologne.jpg|thumb|right| મીઠાનો કણ]]
'''મીઠું''' એ એક રાસાયણિક પદાર્થ છે. તે દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે છે. આ ઉપરાંત ખારા પાણીનાં સરોવરમાંથી પણ મીઠું મેળવવામાં આવે છે (દા. ત. સાંભર સરોવર).મીઠું દુનિયાભરમાં તેમજ ભારતીય ઉપખંડમાં વ્યંજનોની બનાવટમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. મીઠાને નમક, સબરસ, લવણ અથવા લૂણ એમ પણ કહેવામાં આવે છે. મીઠાંનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે, જેની વૈજ્ઞાનિક સંજ્ઞા NaCl છે. મીઠું સ્વાદમાં ખારું હોય છે.
[[ગુજરાત|ગુજરાત રાજ્ય]]નો સાગરકિનારો ઘણો જ લાંબો હોવાને કારણે અહીં મીઠાનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત મીઠામાંથી બનતા અન્ય ઉત્પાદન મેળવવાના ઉદ્યોગો પણ રાજ્યમાં મોટા પાયે વિકાસ પામ્યા છે.તેમાં માળિયા મી.મીયાણા તાલુકામાં આ એકજ વ્યવસાય છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન વધારે પ્રમાણમાં વિક્સીત પામ્યો છે,જેથી આજુ-બાજુ ના ગામ માટે સરીસારી નોકરી અને મજુરી મળી રહે છે, તે ઉપરાંત મીઠું ઉત્પાદન કરતી મોટી કંપની દ્વારા મેડીકલ કેમ્પ, પરીયાવરણ સુવીધાની માહીતી માટે સાંજ સભા, વ્રુક્ષા રોપણ કાર્યક્રમ,જેવી ઘણી બધી ઇતર પ્રવુતી થી અહીના લોકોમાં જાગૃતા આવી છે,
 
[[ગુજરાત|ગુજરાત રાજ્ય]]નો સાગરકિનારો ઘણો જ લાંબો હોવાને કારણે અહીં મીઠાનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત મીઠામાંથી બનતા અન્ય ઉત્પાદન મેળવવાના ઉદ્યોગો પણ રાજ્યમાં મોટા પાયે વિકાસ પામ્યા છે.તેમાં માળિયા મી. તાલુકામાં આ એકજ વ્યવસાય છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન વધારે પ્રમાણમાં વિક્સીત પામ્યો છે,જેથી આજુ-બાજુ ના ગામ માટે સરી નોકરી અને મજુરી મળી રહે છે,તે ઉપરાંત મીઠું ઉત્પાદન કરતી મોટી કંપની દ્વારા મેડીકલ કેમ્પ, પરીયાવરણ સુવીધાની માહીતી માટે સાંજ સભા, વ્રુક્ષા રોપણ કાર્યક્રમ,જેવી ઘણી બધી ઇતર પ્રવુતી થી અહીના લોકોમાં જાગૃતા આવી છે,
 
 
== બાહ્ય કડીઓ ==
લીટી ૧૦:
* [http://jaihindi.blogspot.com/2009/06/blog-post_25.html મીઠાના વિવિધ ઉપયોગો] (હિંદી ભા
*
 
 
[[શ્રેણી:ગુજરાતના ઉદ્યોગો]]