ભાવનગર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૮૪:
* [[પ્રભાશંકર પટ્ટણી|પ્રભાશંકર દલપતરામ પટ્ટણી]] (૧૯૦૦ –૧૯૩૭)
* અનંતરાય પ્રભાશંકર પટ્ટણી (૧૯૩૭ – જાન્યુવારી ૧૯૪૮)
 
===રાજ્ય-વ્યવસ્થા===
ઇ.સ. ૧૯૧૮માં સ્થાનિક સ્વશાશન લાવવાના હેતુથી ભાવસિંજી બીજા દ્વારા ભાવનગર સુધરાઈનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા થાય એ માટે એક ઠરાવ પાસાે કર્યો હતો<ref refname = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref> આ ઠરાવ મુજબ સુધરાઇના વહીવટની દેખરેખ માટે ૩૦ સભ્યોની સમિતિની રચના દરબાર શ્રી દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં દસ સભ્યો દરબારશ્રી તરફથી નિમવામાં આવતા અને બાકીના ૨૦ સભ્યોને લોકશાહી ઢબથી ગુપ્તમતદાન દ્વારા ચૂંટી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે<ref refname = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref>. આ ૨૦ સભ્યો માંથી ૧૭ સભ્યોની વોર્ડવાર ચૂરણી થતી જ્યારે બાકીના ત્રણ સભ્યો ખાસ વર્ગના મતદાતાઓ જ ચૂટી શકતા. આ ખાસ વર્ગમાં નિચે પ્રમાણેના લોકોનો સમાવેશ થતો<ref refname = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref>.
# ઓનનરી મેજીસ્ટ્રેટ્સ
# વિશ્વવિદ્યાલયના ફેલો અને સ્નાતકો
# હાઇકર્ટના એડવોકેટ્સ અથવા સોલીસીટર્સ અથવા રાજ્યની પ્રથમ દરજ્જાના સનદી વકીલો
# આકારણિકારો
# ભાવનગર રાજ્યના ભાયાત અને મુળ ગરાસિયા
# મહિને રૂ ૫૦થી વધારે પગાર મેળવતા રજવાડાના કર્મચારીઓ અને સ્ટેટ રેલ્વેના કર્મચારીઓ
# મહિને રૂ ૨૫થી વધારે પેંશન મેળવતા કર્મચારીઓ
 
મતદાન ૧૮ વરસથી વધુ વયની વ્યક્તિ કરી શકતી અને મતદાન યાદી દર વરસે બનાવવીને પ્રસિદ્ધ કરવામાં આવતી<ref refname = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref>.
 
== ભૂગોળ ==