ભાવનગર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૩૯:
 
===મહેલ અને અન્ય સ્થાપત્ય===
ઇ.સ. ૧૮૭૮થી લઇને ઇ.સ. ૧૮૯૬ સુધી મોતિબાગ પેલેસ એ ભાવનગરના રાજવીનું મુખ્ય નિવાસ સ્થાન રહ્યુ઼ં. આ પહેલા નાપહેલાના રાજવીના નિવાસ સ્થાનની પશ્ચિમ દિઆમાંદિશામાં રાજવીના લગ્ન સમારંભના મુળ હેતુ માટે બનાવાયેલ સ્થાઇ શામિયાણાને પછીથી પર્સિવલ માર્કેટ નામની બજારમાં તબદીલ કરી નાખવામાં આવ્યો હતો. દેસાઈ છગનલાલ પુસ્તકાલયની ૧૮૮૦માં શરૂવાતશરૂઆત થઇ. ૩૦ ડીસેમ્બર ૧૮૮૨ના દિવસે નવા મકાનમાં બાર્ટન પુસ્તકાલય રૂપે ખુલ્લુ મુકવામાં આવ્યું. દિવાનપરા વિસ્તારમાં પર્સિવલ ફુવારાનું બાંધકામ પણ રજવાડાના સમયમાં કરવામાં આવ્યુ હતુ. જશોનાથ મહાદેવ મંદિર, ગંગા છત્રી (ઇ.સ. ૧૮૭૫) અને જસવંતસિંહજી જાહેર દવાખાનું પણ ભાવનગર રજવાડા સમયનાં બાંધકામ છે.
 
 
=== રાજવીઓ ===
[[File:Thakur_of_Bhavnagar_in_the_1870s.jpg|thumb|253x253px|ભાવનગરના ઠાકોરસાહેબ, ૧૮૭૦નો દાયકો]]
Line ૮૬ ⟶ ૮૪:
 
===રાજ્ય-વ્યવસ્થા===
ઇ.સ. ૧૯૧૮માં સ્થાનિક સ્વશાશનસ્વશાસન લાવવાના હેતુથી ભાવસિંજી બીજા દ્વારા ભાવનગર સુધરાઈનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા થાય એ માટે એક ઠરાવ પાસાેપસાર કર્યો હતો.<ref name = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref> આ ઠરાવ મુજબ સુધરાઇના વહીવટની દેખરેખ માટે ૩૦ સભ્યોની સમિતિની રચના દરબાર શ્રી દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં દસ સભ્યો દરબારશ્રી તરફથી નિમવામાં આવતા અને બાકીના ૨૦ સભ્યોને લોકશાહી ઢબથી ગુપ્તમતદાનગુપ્ત મતદાન દ્વારા ચૂંટી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છેહતી.<ref name = 'ભાદગે'> ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.</ref>. આ ૨૦ સભ્યો માંથી ૧૭ સભ્યોની વોર્ડવાર ચૂરણીચૂંટણી થતી જ્યારે બાકીના ત્રણ સભ્યો ખાસ વર્ગના મતદાતાઓ જ ચૂટીચૂંટી શકતા. આ ખાસ વર્ગમાં નિચેનીચે પ્રમાણેના લોકોનો સમાવેશ થતો.<ref name = 'ભાદગે'></ref>.
# ઓનનરી મેજીસ્ટ્રેટ્સ
# વિશ્વવિદ્યાલયના ફેલો અને સ્નાતકો
Line ૯૫ ⟶ ૯૩:
# મહિને રૂ ૨૫થી વધારે પેંશન મેળવતા કર્મચારીઓ
 
મતદાન ૧૮ વરસથી વધુ વયની વ્યક્તિ કરી શકતી અને મતદાન યાદી દર વરસે બનાવવીનેબનાવીને પ્રસિદ્ધ કરવામાં આવતી<ref name = "ભાદગે"></ref>.
 
== ભૂગોળ ==