ટીના મુનિમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:સમાજ સેવક ઉમેરી using HotCat
નાનુંNo edit summary
લીટી ૩:
| onlysourced = no
}}
'''ટીના મુનિમ''' એક જાણીતી ભારતીય બોલિવુડની અભિનેત્રી છે, જે સિત્તેર અને એંસીના દાયકામાં પોતાના અભિનય વડે સફળતા મેળવી ચુકી છે.
==વિગત==
તેમનો જન્મ [[ભારત]] દેશની આર્થિક રાજધાની તથા [[મહારાષ્ટ્ર| મહારાષ્ટ્ર રાજ્ય]]ની રાજધાનીના શહેર [[મુંબઈ]] ખાતે [[ફેબ્રુઆરી ૧૧| અગિયારમી ફેબ્રુઆરી]], [[૧૯૫૭]]ના દિવસે થયો હતો. તેણી હાલમાં '''ટીના અંબાણી''' તરીકે ઓળખાય છે તેમજ ઘણાં સેવા સંગઠનો અને સખાવતી સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ હોદ્દાઓ દ્વારા સંકળાયેલા છે. તેણીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ [[અનિલ અંબાણી]] સાથે લગ્ન કર્યા છે અને તેમને અણમોલ તથા આશુંલ નામના બે દીકરા છે.
 
{{સ્ટબ}}