વેસ્ટ ઇન્ડિઝ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{સંદર્ભ}}
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:The_Caribbean_Islands_-(West_Indies)_2014-04-24_09-48.gif|thumbnail|એન્ટિલિસ ટાપુઓ (વેસ્ટ ઇન્ડિઝ)]]
 
'''વેસ્ટ ઇન્ડિઝ''' એ કેરેબિયન અને ઉત્તરી એટલાન્ટિક સમુદ્રનો વિસ્તાર છે જે ઘણાં ટાપુઓ અને એન્ટિલિસ અને લઆયુન દ્વીપસમૂહનો સમાવેશ કરે છે.<ref>{{cite book |last=Caldecott |first=Alfred |year=1898૧૮૯૮ |title=The Church in the West Indies |url=http://books.google.com/books?id=kMUSAAAAYAAJ&pg=PA11 |page=11 |location=London |publisher=[[Frank Cass and Co.]] |accessdate=12૧૨ Decemberડિસેમ્બર 2013૨૦૧૩}}</ref> ક્રિસ્ટોફર કોલંબસની [[અમેરિકા]]ની પ્રથમ સફર બાદ, યુરોપિયનો ભારતથી ([[દક્ષિણ એશિયા]] અને દક્ષિણપૂર્વ એશિયા) આ પ્રદેશને અલગ પાડવા માટે ખોટી રીતે વેસ્ટ ઇન્ડિઝ તરીકે સંબોધવાનું શરુ કર્યું.
 
૧૭મી થી ૧૯મી સદી દરમિયાન, વેસ્ટ ઇન્ડિઝમાં બ્રિટિશ, ડેનિશ, ડચ, ફ્રેંચ અને સ્પેનિશ વસાહતો સ્થપાઇ. ડેનિશ અને સ્પેનિશ વસાહતો હવે અમેરિકન વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે.{{સંદર્ભ}}
લીટી ૧૯:
{{geo-stub}}
 
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ટાપુ]]