દાહોદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વસતી.
અંગ્રેજી વિકમાંથી માહિતી.
લીટી ૭:
leader_title = |
leader_name = |
latd = 22 |latm= .52 |lats = 0|
longd = 74 |longm=.15 |longs = 0|
altitude = |
population_as_of = ૨૦૧૧<ref>{{cite web|url=http://www.census2011.co.in/data/town/802590-dohad-gujarat.html|title=Dohad Population Census 2011|accessdate=૧૦ ડિસેમ્બર ૨૦૧૬}}</ref> |
લીટી ૧૭:
area_telephone = ૯૧ ૨૬૭૩ |
postal_code = ૩૮૯૧૫૧ |
vehicle_code_range = જીજે ૨૦ |
sex_ratio = |
unlocode = |
website = |
footnotes = |
|સ્થિતિ = ચકાસો
}}
'''દાહોદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[દાહોદ જિલ્લો|દાહોદ જિલ્લા]]ના મહત્વના [[દાહોદ તાલુકો|દાહોદ તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. દાહોદ જિલ્લા તેમ જ શહેરમાંથી [[ગાંધીનગર]]થી [[ઈંદોર]] જતો [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯]] પસાર થાય છે.
 
== ઇતિહાસ ==
દાહોદ નામ દધિચિ ઋષિ પરથી પડ્યું હોવાનું મનાય છે, જેમનો આશ્રમ દુધમતી નદીના કિનારે આવેલો હતો.
 
મુઘલ બાદશાહ [[ઔરંગઝેબ]]નો જન્મ દાહોદમાં ઇ.સ. ૧૬૧૮માં જહાંગીરના શાસન દરમિયાન થયો હતો.<ref>{{cite web|title=Aurangzeb loved Dahod till the end|url=http://www.dnaindia.com/india/1682952/report-aurangzeb-loved-dahod-till-the-end|publisher=dnaindia.com|accessdate=૪ ઓક્ટોબર ૨૦૧૩|author=Ashish Vashi|date=૧ મે ૨૦૧૨|quote=Eminent historian Manekshah Commissariat has quoted from this letter in his book 'A History of Gujarat: Mughal period, from 1573 to 1758'.}}</ref><ref>{{cite book|last1=transl.|last2=Waseem|first2=ed. by M.|title=On becoming an Indian Muslim : french essays on aspects of syncretism|date=૨૦૦૩|publisher=Oxford Univ. Press|location=New Delhi|isbn=9780195658071|page=૧૦૩}}</ref>
 
== પરિવહન ==
[[File:Dahod Bus stand.jpg|thumb|GSRTC બસ સ્ટેશન, દાહોદ]]
દાહોદ ગુજરાતના બધા મુખ્ય શહેરો સાથે ધોરીમાર્ગો અને રેલ્વે વડે જોડાયેલું છે.
 
== સંદર્ભ ==