ગૌતમ બુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બુદ્ધ ધર્મ અવતાર વાદ માં માનતો નથી.
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૫:
}}
{{બૌદ્ધ ધર્મ}}
'''સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ''' એ [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક છે બૌદ્ધ ધર્મ અવતારવાદમા આસ્થા ધરાવતો નથી. તેમ છતાં હિન્દુ ધર્મના લોકો બુદ્ધ ને વિષ્ણુ ના દસમા અવતાર તરીખે જોવે છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
 
== ગૌતમ બુદ્ધનું જીવન ==
લીટી ૪૩:
 
==ગૌતમ બુદ્ધ અને અન્ય ધર્મ==
ગૌતમ બુદ્ધે કોઇ અવતાર કે પયગંબર હોવાનો દાવો કર્યો નથી. કેટલાક [[હિંદુ]]ઓ બુદ્ધને [[વિષ્ણુ]]ના નવમા અવતાર માને છે. તો [[અહમદિયા]] મુસલમાન બુદ્ધને [[પયગંબર]]<ref name="Islam and the Ahmadiyya jamaʻat">[http://books.google.co.uk/books?id=Q78O1mjX2tMC&pg=PA26&dq=ahmadiyya+buddha&hl=en&ei=wbZHTbfyBcWYhQeO-eS9BQ&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CDIQ6AEwAA#v=onepage&q=ahmadiyya%20buddha&f=false Islam and the Ahmadiyya jamaʻat]. Retrieved 15 November 2013.</ref><ref>{{cite web|url=http://www.alislam.org/library/books/revelation/part_2_section_2.html|title=Buddhism|publisher=Islam International Publications|accessdate=9 September 2010}}</ref><ref>{{cite web|url=http://www.alislam.org/introduction/index.html|title=An Overview|publisher=Alislam|accessdate=9 Septemberસપ્ટેમ્બર 2010૨૦૧૦}}</ref> અને [[બહાઈ પંથ]]ના લોકો ભગવાનનું રૂપ માને છે.<ref name="PSmith">{{cite encyclopedia |last= Smith |first= Peter |encyclopedia= A concise encyclopedia of the Bahá'í Faith |title= Manifestations of God |year= 2000૨૦૦૦ |publisher=Oneworld Publications |location= Oxford |isbn= 1-85168-184-1 |pages= 231}}</ref> શરૂઆતમાં કેટલાક તાઓવાદી-બૌદ્ધ બુદ્ધને [[લાઓ ત્સે]]ના અવતાર માનતા હતા.<ref>The Cambridge History of China, Vol.1, (The Ch'in and Han Empires, 221 BC—220 BC) ISBN 0-521-24327-0 hardback</ref>
 
==ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર==
[[ચિત્ર:Hong Kong Budha.jpg|thumb|]]
'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.."
[[ચિત્ર:Hong Kong Budha.jpg|thumb|]]
 
==સંદર્ભ==
{{સ્ટબReflist}}
 
{{commonscat|Buddha|ગૌતમ બુદ્ધ}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ધર્મ]]
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]]