તુલસીદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎તુલસીદાસ કૃત મુખ્ય ગ્રંથ: યાદિ અને કડીઓ મઠારી
સાફસફાઈ (ચાલુ)....
લીટી ૩:
| onlysourced = no
}}
'''તુલસીદાસ''' કે '''ગોસ્વામી તુલસીદાસજી''' ભારતના જાણીતા સંત હતા. તેઓ રામચરિત માનસની રચના અને દોહાઓ માટે જાણીતા છે.
 
==જન્મ==
પ્રયાગ[[ઉત્તર નીપ્રદેશ]]માં પાસેપ્રયાગ ચિત્રકૂટનજીક જિલ્લાચિત્રકૂટ માજિલ્લામા રાજાપુર નામે એક ગામ છે, તે ગામ માંગામમાં આત્મારામ દૂબે નામનાં એક પ્રતિષ્ઠિત સરયૂપારીણ બ્રાહ્મણ રહેતા હતા. તેમની ધર્મપત્ની નુધર્મપત્નીનું નામ હુલસી હતુ. વિક્રમ સંવત ૧૫૫૪૧૫૫૪ની ની[[શ્રાવણ સુદ ૭|શ્રાવણ શુકલ સપ્તમી ]]ના દિવસે અભુક્ત મૂલ નક્ષત્ર માંનક્ષત્રમાંભાગ્યવાન્‌ભાગ્યવાન દંપતિ નેદંપતિને ત્યા બાર મહીના સુધી ગર્ભમાં રહીને ગોસ્વામીજી નોતુલસીદાસજીનો જન્મ થયો હતો.
 
==બાળપણ==
અેકએેક તરફ ભગવાન શંકરજીનીશંકરની પ્રેરણા હતી. રામશૈલ પર રહેવાવાળા શ્રી અનન્તાનન્દજી નાઅનન્તાનન્દજીના પ્રિય શિષ્ય શ્રી નરહર્યાનન્દજીએ આ બાળકને શોધી કાઢિયોકાઢ્યો અને તેનુ નામ રામબોલા રાખ્યું. તેને તેઓ અયોધ્યા લઇ ગયા અને ત્યા સંવત્‌ ૧૫૬૧ [[મહા સુદ ૫|માઘ શુકલાશુકલ પંચમી]]ને શુક્રવારે તેનો યજ્ઞોપવીત-સંસ્કાર કર્યો. વગર શીખવાડ્યે જ બાળક બોલાએ રામબોલાએ ગાયત્રી-મન્ત્રમંત્ર ઉચ્ચારણ કર્યો. આ જોઈ સહુ લોકો આશ્ચર્ય ચકિતઆશ્ચર્યચકિત થઈ ગયાઁગયા. ત્યારપછીત્યાર પછી નરહરી સ્વામીએ વૈષ્ણવોના પાઁચપાંચ સઁસ્કારસંસ્કાર કરી રામબોલાને રામમન્ત્રનીરામમંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાઁઅયોધ્યામાં રહી તેને વિદ્યાધ્યયન કરાવવા લાગ્યા. બાળક રામબોલાની બુદ્ધી ઘણી પ્રખર હતી. એક વાર ગુરુમુખથી જે સાઁભળીસાંભળી લેતા હતા, તેમને તે કંઠસ્થ થઈ જતુઁજતું હતુઁહતું. ત્યાઁથીત્યાંથી થોડા દિવસો પછી ગુરુ-શિષ્ય બન્ને શૂકરક્ષેત્ર (સોરો) પહોઁચ્યા. ત્યાઁત્યાં શ્રીનરહરીજીએશ્રી નરહરીજીએ તુલસીદાસ નેતુલસીદાસને રામચરિત સઁભળાવ્યુઁસંભળાવ્યું. થોડા દિવસોદિવસ પછી તેઓ કાશી ચાલ્યા આવ્યા. કાશીમાં શેષસનાતનજી પાસે રહી તુલસીદાસે પંદર વર્ષ સુધી વેદ-વેદાંગનું અધ્યન કર્યુ. અહીઁ તેમની લોકવાસના જાગૃત‌ થઈ ગઇ અને પોતાના વિદ્યાગુરુ પાસેથી આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમી પાછા ફર્યા. ત્યાં આવી તેમણે જોયુંતોજોયું તો તેમનો પરિવાર સર્વ નષ્ટ થઇથઈ ચુક્યો છેહતો. તેમણે વિધિપૂર્વક પોતાના પિતા આદિનુંમાતા-પિતાનું શ્રાધ કર્યું અને ત્યાં રહી લોકોને ભગવાન‌ રામની કથા સંભળાવવા લાગ્યાઁ.
 
==સંન્યાસ==
સંવત ૧૫૮૩ [[જેઠ સુદ ૧૩ના૧૩]]ના ગુરુવારે ભારદ્વાજ ગોત્ર નીગોત્રની એક સુંદરકન્યાસુંદર કન્યા રત્નાવલી સાથે તેમનો વિવાહ થયો અને તે સુખપૂર્વક પોતાની નવવિવાહિતા સાથે રહેવા લાગ્યા. એક વાર તેમની પત્ની ભાઈ સાથે પોતાના પિયરે ચાલી ગઈ. પાછળ-પાછળ તુલસીદાસજી પણ ત્યાં જઇજઈ પહોઁચ્યા. તેમની પત્નીએ આ ઉપર તેમને ખૂબ ધિક્કાર્યા અને કહ્યુ કે 'મારા આ હાડ઼-માંસના શરીરમાં જેટલી તમારી આસક્તી છે. તેનાથી અડધી પણ જો ભગવાનમાઁભગવાનમાં થઈ હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત'. તુલસીદાસજીને આ શબ્દો લાગી આવ્યા. તેઓ એક ક્ષણ પણ ન રોકાયા, તુરંત ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રયાગ પહોંચ્યા. ત્યાં તેમણે ગૃહસ્થવેશનો પરિત્યાગ કરી સાધુવેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા કાશી પહોઁચ્યા. માનસરોવર પાસે તેમને કાકભુશુણ્ડિના દર્શન થયા.
તુલસીદાસજીને આ શબ્દ લાગી આવ્યા. તેઓ એક ક્ષણ પણ ન રોકાયા, તુરંત ત્યાઁથી ચાલી પડ્યા. ત્યાઁથી ચાલી તુલસીદાસજી પ્રયાગ આવ્યાઁ. ત્યાઁ તેમણે ગૃહસ્થવેશનો પરિત્યાગ કરી સાધુવેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા કાશી પહોઁચ્યા. માનસરોવર પાસે તેમને કાકભુશુણ્ડિના દર્શન થયા.
 
==શ્રીરામ સાથે મેળાપ==
કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાઁત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યુઁ, જેણે તેમને હનુમાનજી નું સરનામુ આપ્યું. હનુમાન‌જી ને મળી તુલસીદાસજીએ તેમને શ્રીરઘુનાથજી ના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાન‌જીએ કહ્યું, 'તને ચિત્રકૂટમાઁ રઘુનાથજી દર્શન આપશે' આથી તુલસીદાસજી ચિત્રકૂટ તરફ નીકળી પડ્યાઁ.
 
ચિત્રકૂટ પહોંચી રામઘાટપર તેમણે પોતાનું આસન જમાવ્યું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યાં હતા. માર્ગમાં તેમને શ્રીરામના દર્શન થયાં. તેમણે જોયુંતો બે ખૂબ જ સુંદર રાજકુમાર ઘોડા પર સવાર થઈ ધનુષ-બાણ લઈ જઇ રહ્યાં છે. તુલસીદાસજી તેમને જોઈ મુગ્ધ થઈ ગયાં, પરંતુ તેમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાન‌જી એ આવીને તેમને બધો ભેદ સમજાવ્યો ત્યારે તેઓ ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા. હનુમાન‌જીએ તેમને સાંત્વન આપ્યું અને કહ્યું પ્રાતઃકાલ ફરી દર્શન થશે.
Line ૫૯ ⟶ ૫૮:
 
== બાહ્ય કડીઓ ==
{{wikisource|સર્જક:તુલસીદાસ}}
* [http://www.sivohm.com/2014/06/ram-charit-maanas-gujarati-index-page.html ગુજરાતીમાં રામચરિતમાનસ-ઓન લાઈન વાંચવા કે ડાઉનલોડ કરવા માટેની લીંક]