હમ્પી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧:
{{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ}}
'''હમ્પી''' મધ્યકાલીન હિંદુ રાજ્ય [[વિજયનગર]] સામ્રાજ્યની રાજધાની હતું.
==વિગત==
[[તુંગભદ્રા નદી]]ના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી (''પમ્પા''માંથી નીકળેલું) નામે જાણીતું છે અને ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે. આ ખંડેરોને જોઈને એ વાતનો અહેસાસ થાય છે કે એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે. [[ભારત]]નાં [[કર્ણાટક]] રાજ્યમાં આવેલું આ નગર [[યુનેસ્કો]] દ્વારા વિશ્વ ધરોહળ સ્થળોમાં શામેલ કરવામાં આવ્યું છે.<ref>{{cite web |url= http://whc.unesco.org/en/list/241|
|title=ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સ હમ્પી|accessdate=૧ જાન્યુઆરી ૨૦૦૮|format=|publisher=યૂનેસ્કો}}</ref> દર વર્ષે અહીં હજારો પર્યટકો અને તિર્થ યાત્રીઓ આવે છે. હમ્પી ગોળ ખડકોની વચ્ચે વિશાળ જગ્યામાં પથરાયેલું છે. ઘાટિયોં ઔર તેકરીઓનિ વચ્ચે પથરાયેલાં પાંચસોથી પણ વધુ સ્મારક ચિહ્નો અહીં છે, જેમાં મંદિર, મહેલ, ભોંયરા, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજભંડાર, વિગેરે અનેક ઇમારતો છે.