વિકિપીડિયા:સંદર્ભ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું removed Category:માહિતી using HotCat
નાનું માહિતી થોડી સરખી કરી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
અહીં લખાયેલા વિધાનની પ્રમાણિતતા સ્થાપિત કરવા માટે જ્યાંથી આ વિગત મેળવાયેલ હોય તેનો '''સંદર્ભ આપવો''' જરૂરી છે. (એ જરૂરી નથી કે હંમેશા મુળ સંદર્ભ જ અપાય), પ્રકાશિત કે અપ્રકાશિત. ગ્રંથસુચિક સત્યાર્થતા માટે પુસ્તક, લેખ, વેબપેજ કે અન્ય અપ્રકાશિત સંદર્ભ આપી શકાય. બંન્ને પ્રકારનાં સંદર્ભો કરાયેલા વિધાનનેંવિધાનને સ્પષ્ટ કરે તેવી પૂરતી માહિતી ધરાવતા હોવા જોઇએ. વૈજ્ઞાનિક પ્રમાણિતતા, કાનુની પ્રમાણિતતા, પૂર્વ કલા, અને માનવીયતા માટે વિવિધ પ્રમાણિતતા પ્રણાલી અને શૈલી વપરાય છે.
 
== સંદર્ભ કેવી રીતે આપવો ==
સંદર્ભ આપવા માટે જરૂરી વાક્યનાં અંતે '''<nowiki><ref>અહીં જરૂરી સંદર્ભ,જેમકે પુસ્તકનું નામ,વેબપેજની કડી વગેરે </ref></nowiki>''' આ પ્રમાણે લખવું, તથા લેખને અંતે '''<nowiki>==સંદર્ભ==</nowiki>''' એવું મથાળું બાંધી અને તેની હેઠળ '''<nowiki>{{reflist}}</nowiki>''' અથવા '''<nowiki>{{સંદર્ભયાદી}}</nowiki>''' લખવું. આથી મુખ્ય લેખમાં, આપેલ સંદર્ભનો ક્રમાંક દેખાશે અને તેને સબંધીત લખાણ "સંદર્ભ" મથાળા હેઠળ દેખાશે. વધુ મદદ માટે '''પ્રબંધકશ્રી''' નો સંપર્ક કરવો.
સંદર્ભ આપવા માટે જરૂરી વાક્યનાં અંતે '''<nowiki><ref>અહીં જરૂરી સંદર્ભ, જેમકે પુસ્તકનું નામ, વેબપેજની કડી વગેરે</ref></nowiki>''' આ પ્રમાણે લખવું.
 
ઉદાહરણ તરીકે, '''<nowiki><ref>{{cite web|title=વેબ પાનાંનું શીર્ષક|url=વેબ પાનાંની કડી|accessdate=સંદર્ભ લીધાની તારીખ}}</ref></nowiki>'''
 
ત્યાર પછી, લેખને અંતે નીચે પ્રમાણે લખવું:
 
<nowiki>== સંદર્ભ ==</nowiki>
<nowiki>{{Reflist}}</nowiki>
 
અથવા
<nowiki>{{સંદર્ભયાદી}}</nowiki>
 
પણ લખી શકાય છે. આથી મુખ્ય લેખમાં, આપેલ સંદર્ભનો ક્રમાંક દેખાશે અને તેને સબંધીત લખાણ "સંદર્ભ" મથાળા હેઠળ દેખાશે. વધુ મદદ માટે '''પ્રબંધકશ્રી'''નો અથવા [[વિકિપીડિયા:ચોતરો]] પર સંપર્ક કરવો.
 
[[શ્રેણી:વિકિપીડિયા મદદ]]