રા' નવઘણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું +માતાનું નામ
Improved article.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
{{Infobox royalty
|name = રા' નવઘણ
|reign = ઇ.સ. ૧૦૨૫-૧૦૪૪
|predecessor = રા' દિયાસ
|successor = રા' ખેંગાર
|house = સોલંકી રાજવંશ
|house-type= [[ચુડાસમા]] વંશ
|religion = હિન્દુ
}}
 
'''રા' નવઘણ''' [[જુનાગઢ|જૂનાગઢ]]નો રાજા હતો. એવી લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસાં એટલે કે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેનું નામ નવઘણ પડ્યું<ref>{{cite web|url=http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%98%E0%AA%A3*/|title=નવઘણ|author=સર ભગવત સિંહજી|publisher=ભગવદ્ગોમંડલ|accessdate=૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭}}</ref>. તે [[ચુડાસમા]] રાજા [[રા' દિયાસ]]નો પુત્ર હતો. તેણે [[જુનાગઢ]]ના [[વંથલી|વનસ્થલી (વંથલી)]] પર ઇસ. ૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું. પાટણના સોલંકી રાજાએ જુનાગઢ પર ચડાઈ કરી અને તેમાં રા' દિયાસનો પરાજય થતા, રા' નવઘણની માતા સોરઠ રાણી સોમલ દે સતી થઈ અને તેને દાસીએ છૂપા વેશે લઈ જઈ ને ચુડાસમા રાજના વફાદાર એવા [[દેવાયત બોદર]] નામના [[આહિર]]ના ઘેર ઉછેર્યો હતો<ref name="Indian Antiquary1">{{cite book | url=https://books.google.com/books?id=w-_lAAAAMAAJ&pg=PA316&dq=CHUDASAMA+AHIR&hl=en&sa=X&ei=CU__VP3xO4G7mAW28ILwAw&ved=0CBwQ6AEwAA#v=onepage&q=CHUDASAMA%20AHIR&f=false | title=Indian Antiquary, Volume 2 | publisher=Popular Prakashan, Original from the University of Michigan | author=Royal Anthropological Institute of Great Britain and Ireland | pages=316 }}</ref>. સોલંકી રાજાએ રા' દિયાસના એકના એક પુત્રને મારી નાખીને તેનો વંશ ખતમ કરવાના ઇરાદેથી તેના સૈન્યને એ બાળક શોધી લાવવા મોકલ્યું હતું. સિપાઈઓ શોધતા-શોધતા દેવાયતના ઘરે પહોંચ્યા જ્યાં આહિર અને આહિરાણીએ પોતાના સગા દિકરાનું બલિદાન આપીને રા' નવઘણને બચાવ્યો હતો<ref name="Indian Antiquary, Volume 2">{{cite book|url=https://books.google.com/books?ei=dOo3TdjhF8P6lweK_bjOBg&ct=result&id=Yu2fAAAAMAAJ&dq=chudasama+ahir&q=+ahir |title=Report on the Antiquities of Kâṭhiâwâḍ and Kachh: Being the Result of the ... - James Burgess - Google Boeken |publisher=Books.google.com |date=૦૬ જાન્યુઆરી ૨૦૦૪ |accessdate=૦૧ એપ્રિલ ૨૦૦૪}}</ref>.