અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઇન્ફોબોક્સ અપડેટ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{Infobox religious building
|
| native_name =
| native_name_lang =
| image = Akshardham_(Delhi).jpg
| image_upright =
| alt =
| caption = અક્ષરધામ, દિલ્હી
| map_type = India Delhi central
| map_size =
| map_alt =
|
| map_caption =
| coordinates = {{coord|28|36|45|N|77|16|38|E|type:landmark_region:IN_scale:100|display=inline}}
| coordinates_footnotes =
| religious_affiliation = [[હિંદુ]]
| locale =
| location = નોઇડા મોડ. [[દિલ્હી]]
| deity = ભગવાન સ્વામિનારાયાણ
| rite =
| sect =
| tradition =
| festival = <!-- or | festivals = -->
| cercle =
|
| municipality =
| district =
| territory =
| prefecture =
| state =
| province =
| region =
| country = ભારત
| administration =
| consecration_year =
| organisational_status = <!-- or | organizational_status = -->
| functional_status =
| heritage_designation =
| ownership = બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
| governing_body = બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
| leadership =
| bhattaraka =
| patron =
| website = http://www.akshardham.com
| architect =
| architecture_type = હિંદુ પ્રાચીન મંદિરકળા
| architecture_style =
| founded_by =
| creator =
| funded_by =
| general_contractor =
| established = ૬ નવેમ્બર, ૨૦૦૫
| groundbreaking =
| year_completed =
| construction_cost =
| date_demolished = <!-- or | date_destroyed = -->
| facade_direction =
| capacity =
| length =
| width =
| width_nave =
| interior_area =
| height_max =
| dome_quantity =
| dome_height_outer =
| dome_height_inner =
| dome_dia_outer =
| dome_dia_inner =
| minaret_quantity =
| minaret_height =
| spire_quantity =
| spire_height =
| site_area =
| temple_quantity = ૧
| monument_quantity = ૫
| shrine_quantity =
| inscriptions =
| materials =
| elevation_m = <!-- or | elevation_ft = -->
| elevation_footnotes =
| nrhp =
| designated =
| added =
| refnum =
| footnotes =
}}
'''અક્ષરધામ''' ({{lang-hi|अक्षरधाम}}) એ [[દિલ્હી]]માં આવેલું [[હિંદુ]] મંદિર છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> આ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત [[પ્રમુખ સ્વામી|પ્રમુખ સ્વામી મહારાજ]] છે કે જે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ [[સ્વામિનારાયણ સંપ્રદાય|સ્વામિનારાયણ સંસ્થા]]<nowiki/>નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?" />
સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=2d0e0cd3-85f9-49ea-bbe9-aa7dc53659c5|title=Magnificent monuments of Delhi|last=Sharma|first=Manoj|date=૨૮ ડિસેમ્બર ૨૦૦૭|website=|publisher=Hindustan Times|accessdate=૮ જાન્યુઆરી ૨૦૦૮|quote=|author=}}</ref><ref>{{cite web|url=http://www.newsindia-times.com/ArticleText.aspx?article=26_09_2008_004_001&mode=1|title=The 8th Wonder - Delhi Swaminarayan temple uses modern technology to transmit timeless message |last=Datta|first=Jyotirmoy|publisher=New India Times|accessdate=૯ ઓક્ટોબર ૨૦૦૮}}</ref>૬ નવેમ્બર, ૨૦૦૫નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.<ref name="What is Akshardham?" /><ref name="સ્વામિનારાયણ (અક્ષરધામ) મંદિર">{{cite web|url=http://delhitourismonline.com/akshardhamtemple.htm|title=Swaminarayan (Akshardham) Temple|publisher=Delhi Tourism Online|language=English|accessdate=૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮}}</ref> મંદીર, [[યમુના|યમુના નદી]]નાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=310ca27e-d125-467e-a232-73e476d21f99|title=Games Village gets going as DDA clears lone bid|last=Gupta|first=Moushumi|date=૪ જુલાઇ ૨૦૦૭|website=|publisher=Hindustan Times|accessdate=૮ જાન્યુઆરી ૨૦૦૮|quote=|author=}}</ref>મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણનાં]] જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, આઇમેક્સ સિનેમા, સંગીતમય ફુવારા અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે.<ref name="Akshardham Temple New Delhi">{{cite web|url=http://www.bharatonline.com/delhi/religious-places/temples/akshardham.html|title=Akshardham Temple New Delhi|language=English|accessdate=૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮}}</ref>
Line ૮૫ ⟶ ૧૩૦:
==બાહ્ય કડીઓ==
{{commons|Akshardham_(Delhi)|અક્ષરધામ (દિલ્હી)}}
===અક્ષરધામ વિશે વધારે માહિતી===
|