નવસારી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Reverted edits by Altafpatel123 (Talk) to last revision by Gubot
No edit summary
લીટી ૧:
નવસારી પશ્ચિમ [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ મહત્વનું શહેર અને નવસારી જિલ્લાનું મુખ્યમથક છે. નવસારી જિલ્લાની ઉત્તરમાં [[સુરત જિલ્લો|સુરત જિલ્લો]], પૂર્વમાં [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લો]] અને દક્ષિણમાં [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લો]] આવેલા છે, જ્યારે પશ્ચિમમાં [[અરબી સમુદ્ર]] આવેલો છે . નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે.
અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કૉળી, હળપતિ, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઇ છે.
 
આ જિલ્લામાં [[જલાલપોર]], [[નવસારી]], [[ગણદેવી]], [[ચિખલી]] અને [[વાંસદા]] તાલુકાઓ આવેલા છે.
 
{{ગુજરાતનાં જિલ્લાઓ}}
 
[[category:ગુજરાતનાં જિલ્લાઓ]]
 
[[en:Navsari district]]
[[hi:नवसारी जिला]]
[[it:Distretto di Navsari]]
[[nl:Navsari (district)]]
[[no:Navsari (distrikt)]]
[[zh:纳夫萨里县]]