વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું roboto aldono de: sah:Глобализация
નાનું Robot multiple replacements
લીટી ૨૭:
૧૬મી અને ૧૭મી સદીમાં યુરોપીય વ્યાપારના વિસ્તરણ દ્વારા વૈશ્વિક એકીકરણ ચાલુ રહ્યું, જ્યારે [[પોર્ટુગીઝ સામ્રાજય|પોર્ટુગીઝ]] ([[:en:Portuguese Empire|Portuguese]]) અને [[સ્પેનિશ સામ્રાજ્ય]] ([[:en:Spanish Empire|Spanish Empire]])એ [[અમેરિકાનું યુરોપીયન સંસ્થાનીકરણ|અમેરિકા]] ([[:en:European colonization of the Americas|colonized the Americas]])માં પોતાની વસાહતો સ્થાપી અને ત્યાર બાદ ફ્રાન્સ તથા ઈંગ્લેન્ડે પણ અમેરિકામાં સંસ્થાન સ્થાપ્યા. વૈશ્વિકીકરણે [[સંસ્કૃતિનો બદલાવ|સંસ્કૃતિ]] ([[:en:transformation of culture|cultures]]) અને ખાસ કરીને સમગ્ર વિશ્વની દેશી-તળપદી સંસ્કૃતિઓ જબરજસ્ત અસર કરી છે. [[સંશોધનનો યુગ|નવી શોધોના યુગ]] ([[:en:Age of Discovery|Age of Discovery]]) દરમિયાન ૧૫મી સદી દરમિયાન અન્ય ખંડમાં પોતાની વસાહત સ્થાપનાર યુરોપની પ્રારંભિક વ્યાપારી કંપનીઓમાં પોર્ટુગલની [[કંપની ઓફ ગુનેઆ|કંપની ઓફ ગુએના]] ([[:en:Company of Guinea|Company of Guinea]])નો સમાવેશ થાય છે, આ કંપની [[મસાલા]] ([[:en:spices|spices]])ના સોદા કરતી હતી અને સામાનની કિંમત નક્કી કરતી હતી.
 
૧૭મી સદીમાં વૈશ્વિકીકરણ વ્યાપારી પ્રવૃત્તિઓનો ભાગ બન્યું અને પહેલી [[બહુરાષ્ટ્રીય કોર્પોરેશન]] ([[:en:multinational corporation|multinational corporation]]) તરીકે ઓળખાતી [[બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયાઇન્ડિયા કંપની]] ([[:en:British East India Company|British East India Company]]) (સ્થાપના ૧૬૦૦)ની સ્થાપના થઈ, આ સાથે જ [[ડચ ઈસ્ટ ઈન્ડિયાઇન્ડિયા કંપની]] ([[:en:Dutch East India Company|Dutch East India Company]]) (સ્થાપના ૧૬૦૨) અને [[પોર્ટુગીઝ ઈસ્ટ ઈન્ડિયાઇન્ડિયા કંપની]] ([[:en:Portuguese East India Company|Portuguese East India Company]]) (સ્થાપના ૧૬૨૮) પણ અસ્તિત્વમાં આવી. જંગી રોકાણ, વિશાળ નાણાકીય જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે સંકળાયેલા જોખમોના કારણે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયાઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ વખત સંયુક્ત માલિકીના સિદ્ધાંતનો અમલ કર્યો, જેના માટે [[શેર્સ]] ([[:en:shares|shares]])ની વહેંચણી કરવામાં આવીઃ જે વૈશ્વિકીકરણનું મહત્વનું પરિબળ છે.
 
(વિશ્વના સૌથી મોટા સામ્રાજ્ય) [[બ્રિટિશ સામ્રાજ્ય]] ([[:en:British Empire|British Empire]]) એ પોતાના વ્યાપક કદ અને શક્તિ વડે વૈશ્વિકીકરણની પ્રાપ્તિ કરી. આ સમય દરમિયાન બ્રિટિશ સંસ્કૃતિ અને આદર્શોને અન્ય રાષ્ટ્રો પર બળજબરીથી થોપવામાં આવ્યા.