દહેગામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎વસતી: કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
નાનું ૨૦૧૧ વસ્તી. સુધારાઓ.
લીટી ૨:
native_name = દહેગામ |
type = નગર |
latd = 23.17 |
longd = 72.82 |
locator_position = right |
state_name = ગુજરાત |
district = [[Gandhinagarગાંધીનગર districtજિલ્લો|Gandhinagarગાંધીનગર]] |
leader_title = |
leader_name = |
altitude = 73 |
population_as_of = 2001૨૦૧૧ |
population_total = 3808342632 |
area_magnitude= sq. km |
area_total = |
Line ૨૦ ⟶ ૨૧:
website = |
footnotes = |
સ્થિતિ = ચકાસો
}}
'''દહેગામ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લા]]ના [[દહેગામ તાલુકો|દહેગામ તાલુકા]]નું શહેર અને મુખ્ય મથક છે.
 
== ઇતિહાસ ==
દહેગામનો ઇતિહાસ ૮૦૦ વર્ષ જૂનો છે. ઇસ ૧૨૫૭ દરમિયાન ગુજરાતનો આ વિસ્તાર ખિલજી વંશના શાસન હેઠળ હતો. તઘલખ વંશના જફર ખાને [[ઇડર]]ના રામ રાય રાઠોડને ગાદી પરથી ઉથલાવ્યો અને આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તાનો કબ્જો મુઘલો પાસે આવ્યો. મરાઠાઓએ ૧૭૫૩ દરમિયાન વિસ્તાર પર શાસન કર્યું જેમાં દામજી ગાયકવાડ શક્તિશાળી શાસક હતા. દહેગામ તાલુકાની સ્થાપના ગાયકવાડ શાસન દરમિયાન ૧૮૭૫માં થઇ હતી અને તુરંત તે વિસ્તારની રાજકીય ગતિવિધીઓનું કેન્દ્ર બન્યો. ૧૯૮૭માં દહેગામ નગરપાલિકાની સ્થાપના થઇ અને તે [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]માં સમાવેશ થયો. જ્યારે ૧૯૯૮માં અમદાવાદ જિલ્લાનુંજિલ્લાની પુન:રચના થઇ ત્યારે દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવ્યું.<ref> {{cite web | url = http://www.hoparoundindia.com/gujarat/history-of-Dahegam.aspx | title = Dahegam City History | publisher = HopAroundIndia.com | accessdate = ૯ માર્ચ ૨૦૧૫ | language = English}}</ref>
 
== ભૂગોળ ==
Line ૩૧ ⟶ ૩૨:
 
== વસતી ==
૨૦૧૧ ભારત જનગણના<ref>{{Cite web|url=http://www.census2011.co.in/data/town/802480-dehgam-gujarat.html|title=Dehgam City Population Census 2011 - Gujarat|website=www.census2011.co.in|accessdate=૧૦ નવેમ્બર ૨૦૧૭}}</ref> પ્રમાણે, દહેગામ નગરમાં ૪૨,૬૩૨ લોકોની વસ્તી હતી.
૨૦૦૧ ભારત જનગણના<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archiveurl=http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=2004-06-16|title= Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|accessdate=૧ નવેમ્બર ૨૦૦૮|publisher= Census Commission of India}}</ref> ના સમયમાં, દહેગામ નગરમાં ૩૮,૦૮૩ લોકોની વસ્તી હતી. જેમાં પુરુષોની જનસંખ્યા ૧૯,૮૮૩ અને મહિલાઓની જનસંખ્યા ૧૮,૨૦૦ જેટલી છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૬૫% જેટલો છે, જે રાષ્ટ્રના સાક્ષરતા દર ૫૯.૫% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૭૩% છે તેમ જ મહિલા સાક્ષરતા દર ૫૮% જેટલો છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૪% વસ્તીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે.
 
૨૦૦૧ ભારત જનગણના<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archiveurl=http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=2004-06-16|title= Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|accessdate=૧ નવેમ્બર ૨૦૦૮|publisher= Census Commission of India}}</ref> ના સમયમાં, દહેગામ નગરમાં ૩૮,૦૮૩ લોકોની વસ્તી હતી. જેમાં પુરુષોની જનસંખ્યા ૧૯૨૧,૮૮૩ ૯૬૮ અને મહિલાઓની જનસંખ્યા ૧૮૨૦,૨૦૦ જેટલી૬૬૪ છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૬૫૮૧.૮૫% જેટલો છે, જે રાષ્ટ્રનારાજ્યના સાક્ષરતા દર ૫૯૭૮.૦૩% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૭૩૮૮.૭૪% છે તેમ જઅને મહિલા સાક્ષરતા દર ૫૮૭૪.૬૪% જેટલો છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૪૧૨.૭૭% વસ્તીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે.
અહીં કોઈ વિશેષ જાતિ એટલી સંખ્યામાં નથી, જે આ શહેરમાં બહુમતી ધરાવી શકે. દહેગામ તાલુકામાં ઠાકોર સમુદાયની વસ્તી વધુ છે તેમ જ આ ઉપરાંત રાવળ યોગી, દેવ અમીન, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિઓ, રબારી, વણિક, મુસલમાનો અને અન્ય સમુદાયના લોકો વસે છે. મોટી સંખ્યામાં કચ્છી પટેલ અહીં સ્થળાંતર કરીને દહેગામ નગરમાં વસી ગયા છે. તેઓ ખાસ કરીને ખેતી, ઇમારતી લાકડાંનો ધંધો તેમ જ અન્ય કારોબાર કરે છે.
 
અહીં કોઈ વિશેષ જાતિ એટલી સંખ્યામાં નથી, જે આ શહેરમાં બહુમતી ધરાવી શકે. દહેગામ તાલુકામાં ઠાકોર સમુદાયની વસ્તી વધુ છે તેમ જ આ ઉપરાંત રાવળ યોગી, દેવ અમીન, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિઓ, રબારી, વણિક, મુસલમાનોમુસલમાન, રાવળ યોગી અને અન્ય સમુદાયના લોકો વસે છે. મોટી સંખ્યામાં કચ્છી પટેલ અહીં સ્થળાંતર કરીને દહેગામ નગરમાં વસી ગયા છે. તેઓ ખાસ કરીને ખેતી, ઇમારતી લાકડાંનો ધંધો તેમ જ અન્ય કારોબાર કરે છે.
 
== સંદર્ભ ==