જાતિવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જાતિવાદના કારણે આક્રોશ પેદા થાય છે. અને તેના કારણેજ ગુન્હાઓ વધી રહ્યા છે.
ટેગ્સ: large unwikified new article મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
ખાસ કરીને શૂદ્ર છેલ્લા 5000 હજાર વર્ષોથી બ્રામણવાદ ના કારણે ગુલામ રહ્યો જો તેવોને પોતાના અધિકારથી વંચિત રાખવામાં ન આવ્યા હોય તો આજે દેશે આજે ખુબજ પ્રગતિ કરી હોત
હાલ ના સમય માં પણ અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. આ 21મી સદીમાં પણ લોકોની માનસિકતા માં બદલાવ આવ્યો નથી.
માણસને તેના કર્મથી જાણવો જોઈએ ! નહિ કે તેના જાત કે જ્ઞાતિથી.... કેમ કે બ્રામ્હણ ના ઘરે પણ શુદ્રનો જન્મ થાય છે. અને શુદ્રોના ઘરે પણ બ્રામ્હણનો જન્મ થાય છે.