મિર્ઝા બદી-ઉઝ-ઝમાન સફવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Mirza Badi-uz-Zaman Safavi" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૮:૪૧, ૧૬ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

બદીઉજ્જમાન સફવી શાહનવાઝ ખાન (અવસાન 1659), મિર્ઝા દક્કન તરીકે પણ જાણીતા, ઈરાન (પર્શિયા)ના સફવી રાજવંશના શહેઝાદા અને શાહજહાંના મુઘલ દરબારમાં એક શક્તિશાળી આમિર હતા. તેઓ ઔરંગઝેબ અને તેમના નાના ભાઈ શહેઝાદા મુરાદ બક્ષના શ્વસુર પણ હતા.

Shah Nawaz Khan
Shahzada of the Safavid Empire
મૃત્યુ14 March, 1659
Ajmer, Rajasthan, India
અંતિમ સંસ્કાર
જીવનસાથીNauras Banu Begum
વંશજDilras Banu Begum
Sakina Banu Begum
Mirza Muhammad Ahsan Safavi
Mirza Mu‘azzam Safavi
3 other daughters
નામો
Badi-uz-Zaman Safavi
રાજવંશSafavid
પિતાMirza Rustam Safavi
ધર્મShia Islam