મિર્ઝા બદી-ઉઝ-ઝમાન સફવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
No edit summary
{{Infobox royalty
| name =શાહનવાઝ ખાન
| title = સફવી સામ્રાજ્યના શહેઝાદા
| title =[[Shah|Shahzada]] of the [[Safavid Empire]]
| image =
| caption =
| death_date =14 માર્ચ , 1659
| death_place =[[અજમેર]], [[રાજસ્થાન]], [[હિન્દુસ્તાન]]
| spouse =Naurasનૌરસ Banuબાનો Begumબેગમ
| issue =[[દિલરાસ બાનો બેગમ]]<br>Sakinaસકીના Banuબાનો Begumબેગમ<br>Mirzaમિર્ઝા Muhammadમુહંમદ Ahsanઅહેસાન Safaviસફવી<br> Mirzaમિર્ઝા Mu‘azzamમુઆઝમ Safaviસફવી<br>3ત્રણ otherઅન્ય daughtersદીકરીઓ
| full name= Badiબદી-uzઉઝ-Zamanઝમાન Safaviસફવી
| house =[[Safavidસફવી રાજવંશ]]
| father =મિર્ઝા રુસ્તમ સફવી
| father =Mirza Rustam Safavi
| mother =
| religion =[[Shiaશીયા Islamઇસ્લામ]]
| birth_date
| place of burial=[[Ajmerઅજમેર Sharifશરીફ]], Ajmerઅજમેર
| date of burial =
| signature=
}}
'''બદીઉજ્જમાન સફવી શાહનવાઝ ખાન''' (અવસાન: 1659), '''મિર્ઝા દક્કન''' તરીકે પણ જાણીતા, [[ઈરાન]] (પર્શિયા)ના સફવી રાજવંશના શહેઝાદા અને [[શાહજહાં]]નાં શાસનકાળ દરમ્યાન મુઘલ દરબારમાં એક શક્તિશાળી આમિરઅમીર હતા. તેઓ ઔરંગઝેબ અને તેમના નાના ભાઈ શહેઝાદા મુરાદ બક્ષના શ્વસુર પણ હતા.
 
== શરૂઆતનું જીવન ==
શાહનવાઝ ખાનના પિતા મિર્ઝા રુસ્તમ સફવી હતા.<ref name=Koch>{{cite book|last=Koch|first=Ebba|title=King of the world: the Padshahnama|year=1997|publisher=Azimuth Ed|pages=104}}</ref> તેમના પરદાદા [[ઈસ્માઇલ પહેલા|એસ્માઇલ સફવી]] હતા, જેમણે ઈરાનમાં સફવી સામ્રાજ્યની બુનિયાદ રાખી.<ref name=Annie>{{cite book|title=Captive princess: Zebunissa, daughter of Emperor Aurangzeb|last=Annie Krieger-Krynicki|year=2005| publisher=[[Oxford University Press]]|page=1, 84, 92}}</ref>
 
== અંગત જીવન ==
શાહનવાઝ ખાનના લગ્ન નૌરસ બાનો બેગમ સાથે થયા,<ref name=proc>{{cite book|last=Indian Historical Records Commission|title=Proceedings of the ... Session, Volume 3|year=1921|publisher=The Commission|page=18}}</ref> જે મિર્ઝા મુહંમદ શરીફની દીકરી હતી. શાહનવાઝ ખાનના બે દીકરાઓ અને પાંચ દીકરીઓ હતા. એક દીકરી [[દિલરાસ બાનો બેગમ|દિલરસ બાનો બેગમ]]ના લગ્ન 1637માં ઔરંગઝેબ આલમગીર સાથે થયા જ્યારે બીજી દીકરી સકીના બાનો બેગમના લગ્ન 1638માં મુરાદ બક્ષ સાથે થયા હતા.<ref name=Hansen>{{cite book|title=The Peacock Throne: The Drama of Mogul India|last=Waldemar|first= Hansen|year=1986| publisher=[[Motilal Banarsidass]]|page=124}}</ref>
 
== મુઘલ દરબારમાં ==
શાહનવાઝ ખાનને શાહજહાં દ્વારા [[ગુજરાત]]ના સૂબેદાર તરીકે નિયુક્ત થયા હતા. આ ઉપરાંત, તેઓને શહેઝાદા મુરાદ બક્ષના ''આતાલીક'' તરીકે પણ નિયુક્ત થયા હતા. તે વખત શાહજહાં દક્કનમાં રહેતા હતા.<ref>{{cite book|last1=Balabanlilar|first1=Lisa|title=Imperial Identity in the Mughal Empire: Memory and Dynastic Politics in Early Modern South and Central Asia|date=2015|publisher=I.B.Tauris|isbn=0857732463|page=186}}</ref>
 
1658માં તખ્તમાટેના યુધ્ધ દરમ્યાન શાહનવાઝ ખાને ઔરંગઝેબને ઠેકાણે દારાશિકોહની હિમાયત કરી હતી, તેને કારણે 1658માં ઔરંગઝેબના હુકમ પર [[બુરહાનપુર]] કિલ્લામાં કેદ કરવામાં આવ્યા. સાત મહિનાઓ પછી શાહનવાઝ ખાનને રિહાઈ મળી હતી. તે પછી ઔરંગઝેબની દીકરી, ઝૈબ-ઉન-નિસાની સિફારિશ પર શાહનવાઝ ફરીથી ગુજરાતના સૂબેદાર તરીકે નિયુક્ત થયા હતા.<ref name=anec>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Anecdotes of Aurangzib|year=1925|publisher=M.C. Sarkar & Sons|page=35}}</ref>
 
== અવસાન ==
14 માર્ચ 1659ના રોજ<ref name=anec/> શાહનવાઝ ખાનનું અવસાન થયું હતું. ઔરંગઝેબ આલમગીરના હુકમ પર તેઓ અજમેર ગરગાહમાં દફન કરવામાં આવ્યા હતા.
 
== સંદર્ભો ==
{{સંદર્ભયાદી}}
૭૬૯

edits