મીરાંબાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
 
'''મીરાંબાઈ''' (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન [[કૃષ્ણ]]ને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. [[મેવાડ]]ના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ [[કૃષ્ણ]] પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક [[ગુજરાતી]] કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો [[વ્રજ ભાષા]] અને [[મારવાડી ભાષા]]માં મળે છે.
 
મીરાંબાઈએ ચાર ગ્રંથો નીી રચના કરી હતી
1 બરસી કા માયરા
2 ગીત ગોવિંદ ટીકા
3 રાગ ગોવિંદ
4 રાગ સોરઠ કે પદ
 
== જીવન પરિચય ==