મીરાંબાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:3A80:8AB:8121:0:43:745E:C601 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્...
નાનું ઇન્ફોબોક્સ.
લીટી ૧:
{{infobox person/Wikidata
[[ચિત્ર:Meerabai painting.jpg|thumbnail|મીરાંબાઈનું ચિત્ર]]
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''મીરાંબાઈ''' (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન [[કૃષ્ણ]]ને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. [[મેવાડ]]ના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ [[કૃષ્ણ]] પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક [[ગુજરાતી]] કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો [[વ્રજ ભાષા]] અને [[મારવાડી ભાષા]]માં મળે છે.