અબ્બાસ ઝરિયાબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૮:
| occupation = સાહિત્યકાર, ઇતિહાસકાર, ભાષાંતરકર્તા
| nationality = ઈરાની
| education = [[તહેરાન યુનિવર્સિટી]], [[યોહન્નેસ ગુટેનબર્ગ-યુફેર્સિટાટ મૈન્ઝમાઇન્ઝ]]
}}
'''અબ્બાસ ઝરિયાબ''' (13 ઓગસ્ટ, 1919 – 3 ફેબ્રુઆરી, 1995) ({{Lang-fa|عباس زریاب}}) એક ઇતિહાસકાર, ભાષાંતરકર્તા, સાહિત્ય પ્રોફેસર અને વિદ્વાન છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા. પયગંબર મુહંમદનું જીવનચરિત્ર, ''ફારસી જ્ઞાનકોશ'' (ઈરાનમાં પ્રકાશિત)ના કેટલાક હિસ્સાઓ, પશ્ચિમી પીઅર સમીક્ષિત જર્નલો તેમજ ''ઇરાનિકા,'' વગેરે કૃતિઓમાં તેમણે યોગદાન આપ્યું હતું.
 
== જીવન ==
તેમનો જન્મ ખોય, પશ્ચિમ અઝરબૈજાન, ઈરાનમાં થયો હતો. તેમણે માઇન્ઝ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાંથી પોતાની ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.