દુર્યોધન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું robot Adding: es:Duryodhana; cosmetic changes
No edit summary
લીટી ૧:
{{translate}}
[[ચિત્ર:Kondadakuli.jpg|right|thumb|દુર્યોધન as-કર્ણાટકના depicted inપ્રખ્યત [[Yakshaganaયક્ષગાન]] popularનૃત્ય drama from [[Karnataka]]નાટિકામાં]]
'''દુર્યોધન'''(સંસ્કૃત: दुर्योधन) હસ્તિનાપુર નરેશ [[ધૃતરાષ્ટ્ર]] તથા [[ગાંધારી]]નો સૌથી મોટો પુત્ર તથા [[દુસાશન]]નો મોટો ભાઇ હતો.
હિંદુ પૌરાણીક કથા મહાભારતમાં દુર્યોધન એ અંધ રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ૧૦૦ પુત્રોમાંનો સૌથી મોટો પુત્ર હતો. તે પાંડ્વૂ સૌથી પ્રખર વિરોધિ હતો. તે કળીનો અવતાર હતો જે નળના શરીરમાં ઘૂસી ગયો હતો અને તેને પોતાના રાજપાટ દ્યૂતમાં લગાવવા વિવશ કર્યો હતો.
 
In the [[Hindu]] [[Indian epic poetry|epic]] the [[Mahābhārata]], '''Duryodhana''' () is the eldest son of the blind king [[Dhritarashtra]] by Queen [[Gandhari (character)|Gandhari]], the eldest of the one hundred [[Kaurava]] brothers, and the chief antagonist of the [[Pandavas]]. He was an [[avatar]] of the demon [[Kali (Demon)|Kali]] who had bewitched the soul of [[Nala]], forcing him to gamble away his kingdom.
 
== જન્મ ==
જ્યારે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીનો ગર્ભ કાળ ધર્યાં કરતાં લંબા સમય સુધી ચાલ્યો ત્યારે કંટાળીને તેણે પોતાના ગર્ભને ઈર્ષ્યાથી પીટ્યો. કેમકે તેમના જેઠ પાંડુની પત્ની કુંતી ત્યાર સુધી સૌથી જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠીરને જન્મ આપી ચૂકી હતી. ગાંધારીના આ કૃત્યને લીધે તેના ગર્ભમાંથી રાખોડી રંગનો એક માંસનો લોચો પેદા થયો. આ જોઈ ગાંધારીને ધક્કો લાગ્યો. તેણે વ્યાસને પ્રાર્થના કરી, જેમણે તેને ૧૦૦ પુત્રોનું વરદાન આપ્યું હતું અને તે પોતના શબ્દો ને સાચા પાડી બતાવે.
 
વ્યાસ તે માંસના ટુકડાને ૧૦૧ ટુકડામાં વહેંચી દીધા. અને તેમને ઘીથી ભરેલા પાત્રમાં મુક્યાં અને તેમને સીલ કરી એક વર્ષ માટે જમીન માં દાટી દીધાં. એક વર્શ પછી પ્રથમ પાત્ર ખોલવામાં આવ્યું અને તેમાંથી દુર્યોધન બહાર આવ્યો.
When Dhritarashtra's queen [[Gandhari]]'s pregnancy continued for an unusually long period of time, she beat her womb in frustration, at the envy of [[Kunti]], the queen of [[Pandu]] who had given birth to [[Yudhisthira]], the eldest [[Pandava]]. Due to actions of Gandhari, a hardened mass of grey-colored flesh produced from her womb. Gandhari was very shocked and upset.She worshiped [[Vyasa]],the great sage who had blessed her with one hundred sons,to redeem his words.
અક્ષરસ:, દુર્યોધનનો અર્થ થાય છે “જીતવામાં મુશ્કેલ”. તેના રથના ધ્વજ પર ફેણ ઉંચકેલા નાગનું ચિન્હ હતું.
 
Vyasa divides the flesh ball into one hundred and one equal pieces, and puts them in pots of [[ghee]], which are sealed and buried into the earth for one year. At the end of the year, the first pot is opened, and દુર્યોધન emerges.
 
Literally, દુર્યોધન means ''"hard to conquer"''. His chariot bore a flag depicting a
hooded cobra.
 
 
=== વિકાસ ===
કહે છે દુર્યોધન નું શરીર તોફાનનું બનેલું હતું અને તે અત્યંત શક્તિ શાળી હતો. તેનો ભાઈ દુશાસન તેનાથી ખૂબ પ્રભાવિત હતો. દુર્યોધને પોતાની શસ્ત્ર વિદ્યા કૃપ, દ્રોણ અને બલરામ પાસે થી મેળવી. પોતાના શસ્ત્ર ગદા સાથે ખૂબ શક્તિશાળી હતો અને ભીમનો સમોવડીયો હતો.
 
Duryodhana's body is said to be made out of thunder, and he is extremely powerful. He is revered by his younger brothers, especially [[Dushasana]]. Learning martial skills from his gurus, [[Kripa]], [[Drona]] and [[Balarama]], he was extremely powerful with the [[Mace (club)|mace]] weapon, and the equal of [[Bhima]], the powerful Pandava in its use
 
=== કર્મ ===
કૌરવ અને પંડવોની યુદ્ધ કળા સંબંધિ વડીલો, ગુરુઓ અને રાજ્યના અન્ય નામાંકીત યોદ્ધા સમક્ષના શક્તિ પ્રદર્શનના કાર્યક્ર્મમાં કર્ણ આવે છે અને અર્જુનને, (જેને દ્રોણ સર્વ શ્રેષ્ઠ યોદ્ધા ગણાવે છે)આહવાન આપે છે. પણ કૃપ તેને તેના કુળ વિષે પુછીને તેને છોભો પાડે છે અને જણાવે છે કે અસમાન કુળના વ્યક્તિ વચ્ચે સામનો અયોગ્ય છે.
દુર્યોધન તરંત કર્ણનો બચાવ કરે છે તેને અંગનો રાજ બનાવે છે જેથી તેને અર્જુનનો સમોવડીયો ગણવામાં આવે. કર્ણ તે સમયે દુર્યોધન દુર્યોધનને મિત્ર ગણી તેના ઉપકારનો બદલો હમેંશા તેની સાથે રહી અપવાનું વચન આપે છે. તે સમયે કોઈ પણ નથી જાણતું કે કર્ણ એ કુંતીનો સૂર્ય દ્વારા જન્મેલ સૌથી મોટો પુત્ર છે.
આ બનેં વચ્ચે મિત્રતા ક્હૂબ ફૂલે ફલે છે. બનેં એક બીજાની નિકટ આવે છે. એમ કહે છે કે દુર્યોધનની સૌથી સારી વાત તેનો કર્ણ પ્રત્યેનો પ્રેમ હતો.
કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ એ દુર્યોધનની વિજયની સૌથી મોટી આશા હતો. દુર્યોધન હમેંશા માને છે કે કર્ણ અર્જુન કરતાં ચડીયાતો છે અને તે અવશ્ય અર્જુન અને તેના ચારેય ભાઈઓનો નાશ કરશે. દુર્યોધનને સમર્પિત કર્ણ જાણે છે કે તે ભલે કળામાં અર્જુન કરતાં માહીર હોય પણ જ્યાં સુધી શ્રી કૃષ્ણ અર્જુન સાથે છે ત્યાં સુધી તેને હરાવવો અશક્ય છે. જ્યારે કર્ણનું મૃત્યુ થાય છે ત્યારે દુર્યોધન તીવ્ર વલોપાત કરે છે.
 
At the martial exhibition where the Kaurava and Pandava princes demonstrate their skills before their elders, their guru [[Drona]] and the people of the kingdom, a great and effulgent warrior, [[Karna]] appears and challenges [[Arjuna]], who is considered by Drona to be the best of the warrior princes. But Karna is humiliated when [[Kripa]] asks him to ascertain his [[caste]], as it would be inappropriate for unequals to compete.
 
દુર્યોધન immediately defends Karna, and makes him king of [[Anga]] so that he is regarded as Arjuna's equal. Karna pledges his allegiance and friendship to Duryodhana, as દુર્યોધન had rescued him from the source of continuing humiliation and hardship for him. Neither of them know that Karna is in fact [[Kunti]]'s eldest son born to [[Surya]].
 
== દુષ્ટ્આ હરકતો અને ષડયંત્રો ==
A very intense bond of friendship develops between the two, and દુર્યોધન becomes very close to [[Karna]]. It is held that if there was one good quality in Duryodhana, it was his deep affection for his friend [[Karna]].
[[ચિત્ર:Duryodana-kl.jpg|thumb|દુર્યોધન, જાવાના [[વાયાંગ]]માં]]
ભલે તે પોતાના પરિવારમાં ચહીતા હોય પણ તેમને ગુણ, ફરજ અને વડીલોના સન્માનના સંદર્ભમાં હમેંશા પાંડવો કરતાં ઉતરતા ગણવામાં આવે છે. દુર્યોધન ને તેના મામા શકુની દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે જે તેને પાંડવોના ભોગે આગળ લઈ જવા માંગે છે. તે પાંડવોને છોભીલા પાડવા અને તેમનું અપમાન કરવા અને તેમની હત્યા કરવાના ષડયંત્ર રચતો રહ્યો.
યુધિષ્ઠીર હસ્તિના પુરના સિંહાસન માટે તેનો પ્રતિદ્વંદ્વી છે તે જણતાં તે પંડવોની ખૂબ ઈર્ષ્યા કરતો. તેને ભીમ પ્રત્યે પન તીવ્ર નફરત હતી કેમકે તે બળના લીધે સર્વ સ્પર્ધા અને કળા માં કૌરવોથી આગળ હતો.
દુર્યોધન ભીમને ઝેર મિશ્રીત મિજબાની આપીને તેને મારવાનો પ્રયત્ન કરે છે પણ પોતાની શક્તિ, બળ અને દૈવી નાગ દ્વારા મળેલા આશિર્વાદથી તે ઝેર પચાવી લે છે. પછી દુર્યોધન તેના પુરોચનની સહાયતાથી પાંડૅવ જ્યાં રહેતા હતાં તે ઘરને બાળી નાખવાનો પ્રયત્ન કરે છે પણ પાંડવો બચી જાય છે.
 
In the [[Kurukshetra War]], [[Karna]] is Duryodhana's greatest hope for victory. He earnestly believes that Karna is superior to [[Arjuna]], and will inevitably destroy him and his four brothers. While devoted to Duryodhana, [[Karna]] knows that even though his skills are as good as, if not better than [[Arjuna]]'s, he is incapable of killing [[Arjuna]] as he is protected by Lord [[Krishna]]. When [[Karna]] is killed, દુર્યોધન mourns his death intensely.
 
== Evil tendencies and schemes ==
[[ચિત્ર:Duryodana-kl.jpg|thumb|દુર્યોધન in Javanese [[Wayang]]]]
 
Although loved by all his family, દુર્યોધનand most of his brothers are seen as inferior to the [[Pandavas]] in their adherence to virtue and duty, and respect of elders. દુર્યોધન is mentored by his maternal uncle [[Shakuni]], who desires the elevation of his sister's children at the expense of the [[Pandavas]]. Shakuni masterminds most of Duryodhana's plots to humiliate and kill the Pandavas.
 
દુર્યોધન is especially jealous of the Pandavas, knowing that [[Yudhisthira]] is his rival to the throne of [[Hastinapura]]. He also bore a deep hatred of [[Bhima]], who dominates the Kauravas in sport and skill, with his immense physical power and strength.
 
દુર્યોધન attempts to murder Bhima by feeding him a poisoned feast, but Bhima survives due to his immense physical capacity and blessings from celestial [[Naga (mythology)|Nagas]]. દુર્યોધન then plots with his evil counselor ''Purochana'' to set ablaze a house where the Pandavas were staying. Purochana is himself killed in the fire, but the Pandavas manage to escape.
 
== રાજ્ય પચાવી પાડવું ==
જ્યારે રાજકુમાર ઉંમરલાયક થયાં ત્યારે કુરુ રાજ્યને કારણે રાજકુમારો વચ્ચે થઈ શકતાં ઝધડાને અટકાવવા યુધિષ્ઠીરને અડધું રાજ્ય આપીને ઈંદ્રપ્રસ્થનો રાજા બનાવવામાં આવ્યો. દુર્યોધન હસ્તિનાપુરનો રાજ કુમાર બને છે. પણ રાજા ની આયુ અને અઁધાપાને કારણે તે રાજ્યના મુસદાઓને પોતાના તાબામાં લઈ લે છે તેના મામા શકુની કર્ણ અને દુશાસનની સલાહ અનુસાર રાજ્ય ચલાવે છે.
પરંતુ હસ્તિનાપુરની સરખામણીમાં ઈંદ્રપ્રસ્થના વૈભવ અને જાહોજલાલીની વાતો સાંભળીને તેને યુધિષ્ઠીરની અત્યંત ઈર્ષ્યા આવે છે. જ્યારે યુધિષ્ઠીરએ પોતાનો રાજા જાહેર કરતોરાજસુય યજ્ઞ કરાવડાવ્યો દુર્યોધન પોતાનો ક્રોધ જાળવી ન શક્યો. પાની ના તળાવમાં પડી જતાં દ્રૌપદીએ દુર્યોધન નું અપમાન કરતાં આ ક્રોધ વધુ અને વધુ તીવ્ર બની ગયો.
 
When the princes come of age, [[Yudhisthira]] is given half the kingdom and made king of [[Indraprastha]], so as to avoid a clash with the Kaurava princes over the whole Kuru kingdom. દુર્યોધન becomes the prince regent of Hastinapura, and owing to the age and blindness of his father, he accumulates much control and influence, managing the state affairs himself with a coterie of his advisors that include his uncle [[Shakuni]], brother [[Dushasana]] and friend [[Karna]].
 
But દુર્યોધન remains jealous of Yudhisthira, owing to Indraprastha's prosperity and fame exceeding Hastinapura's. When Yudhisthira performs the ''Rajasuya'' sacrifice that makes him emperor of the World, દુર્યોધન is unable to contain his anger, which is intensified when Yudhisthira's queen [[Draupadi]] makes fun of him when he slips into a pool of water in the court.
 
=== ધૃતક્રિડા અને દ્રૌપદી ચીરહરણ ===
 
શકુની જાણતો હતો કે પંડવોની સત્તાને તેઓ શક્તિથી પડકારી નહીં શકે માટે એક શડયંત્ર રચ્યું. જેની અનુસાર શકુને પાંડવોને દ્યુત રમવા આમંત્રણ આપ્યું જેમાં શકુની માહીર હતો. અને યુધીષ્ઠીર નવોદીત હતો. આ પડકારનો સામનો કરવાની ઈચ્છાને ન રોકી શકતાં તે પોતાનું આખું રાજપાટ, તેની સંપત્તી, તેના ભાઈ અને તેની પત્ની એક પછી એક પછી હારી ગયો.
Knowing that the Kauravas cannot rival the Pandavas in martial power, [[Shakuni]] devises a scheme to rob Yudhisthira of his kingdom and wealth by defeating him in a game of dice, which Shakuni is an expert at and Yudhisthira a complete novice. Unable to resist the challenge, Yudhisthira gambles away his entire kingdom, his wealth, his four brothers and even his wife, in a series of gambits to retrieve one by staking another.
પ્રથમ વખત તો રાજા ધૃતરાષ્ટ્ર અને વિદુરે દુર્યોધન ને બધી વસ્તુ યુધીષ્ઠીર ને પાછી આપવા જણાવ્યું. પણ ફરી થી જ્યારે રમત રમાઈ ત્યારે શકુની એ શરત મુકી કે યુધીષ્ઠીર અને તેના ભાઈઓએ ૧૩ વર્ષ વનવાસમાં ગાળવો અને ત્યાર પછી જ તેમને તેમનું રાજ્ય પાછું મળે. તેરમું વર્ષ ગુપ્તાવાસમાં ગાળવું અને જો તેઓ પકડાઈ ગયાં તો ફરીથી વનવાસનું પુનરાવર્થન થશે.
દુર્યોધન દુશાશનને દ્રૌપદીને દરબારમાં ઘસડી લાવે ને તેનું વસ્ત્ર હરણ કરવા પ્રોત્સાહન આપે છે કેમ કે યુધીષ્ઠીર દ્યુતમા6 પોતાની પત્ની સહિત સર્વસ્વ હારી ગયો હતો અને દ્રૌપદીનો તે હવે માલિક હતો. દુશાસન દ્રૌપદીનું વસ્રહરણ કરવા પ્રયત્ન કરે છે. દુશાશન દ્રૌપદીના વસ્ત્ર હરણનો પ્રયત્ન કરે છે પણ કૃષ્ણ અગમ્ય રીતે તેની મદદે આવે છે અને તેને અમર્યાદિત લાંબી સાડીનો પુરવઠો કરે છે જ્કેને ખેંચતા ખેંચતા દુશાસન બેહોહ થી જાય છે.
તદુપરાંત આ ઘટના ભીમ પ્રતિજ્ઞા લે છે કે વન વાસ પછી તે દુર્યોધનની તે જાંઘ ફાડી નાખશે જેના પર બેસવા તેણે દ્રૌપદીને નિમંત્રણ આપ્યું હતું.
 
The first time, the king [[Dhritarashtra]] and [[Vidura]] make દુર્યોધન re-establish Yudhisthira. But when the plot is repeated, Shakuni sets the condition that Yudhisthira and his brothers must spend thirteen years in exile in the forest before they may receive their kingdom back. The thirteenth year must be passed incognito, or else they would be condemned to repeat the term of exile.
 
દુર્યોધન encourages his brother Dushasana to drag Draupadi into the court and strip her clothes, as she is now his property as Yudhisthira had gambled everything away to him. Dushasana attempts to strip Draupadi, who is mystically rescued by [[Krishna]], who gives her an inexhaustible supply of [[sari]].
 
Nevertheless, due to this action [[Bhima]] swears that at the end of the exile, he would break Duryodhana's thigh (as દુર્યોધનasked Draupadi to sit on his thigh).
 
=== દિગ્વિજય ===
વનવાસ દરમ્યાન દુર્યોધન યુધીષ્ઠીરની સંપદાને ચાપીને તેને છોભો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ તે ગાંધર્વ રાજા ચિત્રસેન સાથે અંટસ માં સપડાઈ જાય છે જે તેને બંદી બનાવી લે છે. યુધીષ્ઠીર, અર્જુન અને ભીમને દુર્યોધનને છોડાવવા કહે છે જેણે મૃત્યુને આમંત્રણ આપ્વાની તૈયારી કરી લીધી હતી. દુર્યોધને આમરણ ઉપવાસ કરવા શરૂ કર્યાં હતાં.
તે ઉપવાસ દરમ્યાન તેને શક્તિશાળી દૈત્યા અને દાનવોની પાસે અગમ્ય રીતે લઈ જવામાં આવ્યો. ત્યાં તેને જણાવવામાં આવ્યું કે તેનો જન્મ તેમની તપસ્યાને કરણે થયો હતો અને તેનો ઉદ્દેશ્ય પૃઠવી પર દેવો અને કૃષ્ણ ની યોજનાઓને પરાસ્ત કરવાનો હતો. દૈત્યોએ તેને વિશ્વાસ આપ્યો કે શક્તિશાળી દાનવોએ તેની મદદ માટે અવતર્યા હતાં અને તેમની સાથે તેનો પરાભવ અશક્ય હતો. આમ પ્રોત્સાહીત દુર્યોધન હસ્તિનાપુર પાછો ફર્યો.
કર્ણ હવે વિશ્વ વિજયની કૂચ પર નીકળ્યો અને નાના મોટા સર્વ રાજાને દુર્યોધનના તાબા હેઠળ લવવા માંડ્યો. આ સર્વ રાજઓ પાસેથી ભેંટ આઅદિ લાવી દુર્યોધન એ વિષ્ણુને પ્રસન્ન કરવા વૈષ્ણવા બલિદાનનુ6 પ્રયોજન કર્યું અને પોતાને વિશ્વ સમ્રાટ જાહેર કર્યો કેમકે યુધીષ્ઠીર એ રાજસુય યજ્ઞ કર્યો હતો..
 
During the exile, દુર્યોધન attempts to humiliate Yudhisthira by flashing his wealth and prowess in their forest of exile. He is however caught in a conflict with the Gandharva king Chitrasena, who captures him. Yudhisthira asks Arjuna and Bhima to rescue Duryodhana, who is humiliated. Setting his mind to die, દુર્યોધન pledges to fast unto death.
 
During his fast, દુર્યોધન is mystically taken to a gathering of powerful [[Daitya]] and [[Danava]] beings, who inform him that he was born as a result of their [[tapasya]], and his mission was to destroy the purpose of the [[Deva (Hinduism)|Devas]] and [[Krishna]] upon earth. The demonic beings assure him that powerful demons had been incarnated as his allies, making his defeat impossible. Encouraged, દુર્યોધન returns to Hastinapura.
 
[[Karna]] now embarks upon a worldwide military campaign to subjugate kings and impose Duryodhana's imperial authority over them. Bringing tribute and allegiance from all the world's kings, Karna helps દુર્યોધન perform the ''Vaishnava'' sacrifice to please [[Vishnu]], and crowns himself World emperor, as Yudhisthira did with the ''Rajasuya''.
 
== કુરુક્ષેત્ર યુદ્ધ ==
 
દેશવટા પછી દુર્યોધનએ ભીષ્મ, દ્રોણ, વિદુર અને કૃષ્ણના સમજાવવા છતાં પાંડવોને તેમનું રાજ્ય પાછો આપવાનો ઈનકાર કર્યો. કૃષ્ણએન તો તેણે અગવ કરવાનો પણ પ્રયત્ન કર્યો. ભલે ધૃતરાષ્ટ્રએ તેના પુત્રની ટીકા કરી પણ મનમાં તેની ઈચ્છા એ જ હતી કે યુધીષ્ઠીર નહીં પણ દુર્યોધન રાજ બને.
At the end of the exile term, દુર્યોધન refuses to return Yudhisthira's kingdom, despite the counsel of Bhishma, Drona, Vidura and even [[Krishna]], whom he attempted to kidnap. Although Dhritarashtra criticizes his son, he tacitly desires that Duryodhana, and not Yudhishitra remain Emperor.
યુદ્દ અટળ લાગતાં દુર્યોધન એ શક્તિશાળી રાજાઓ અને તેમની સેનાઓની મદદ જમા કરવા માંડી. સૌથી નામચીન લડવૈયાઓ જેમકે ભીષ્મ, દ્રોણ, કૃપ, અશ્વત્થામા, શલ્ય, જે સૌ દુર્યોધન ના ટીકાકાર હોવા છતાં પણ તેમને તેની સાથે લડવું પડ્યું. અંતે દુર્યોધન તેના પ્રતિસ્પર્ધી પાંડવો કરતાં મોટી સેના ઊભી કરવામાં સફળ રહ્યો.
લડાઈમાં દુર્યોધન ભીષ્મ અને દ્રોણ જેવા અજેય યોદ્ધાઓ ઉપર નિર્ભર હતો જોકે તેની સૌથી મોટી આશા તો કર્ણ હતો. તે દ્રોણને યુધીષ્ઠીર ને જીવતો પકડવા કહે છે જેથી તે પાંડવોને બ્લેકમેલ કરી શકે અથવા ફરી તેને દ્યુત રમાડીને હરાવી શકે. તે અર્જુનના પુત્ર અભિમન્યૂની હત્યામાં પણ સક્રીય ભૂમિકા ભજવે છે.
કુરુ સેનાના બે મહારથીઓને પાંડવ દ્વારા હણી કાઢવાને લીધે તે હતશ પ્ર હતાશ થતો જાય છે. વળી જ્યારે અભિમન્યૂની મૃત્યુ પછી અર્જુન એક દિવસમાં ૧૦ કરોડ સૈનિકોના વધ ઉપરાંત સિંધુ નરેશ જયદ્રથને મારી નાખે છે ત્યારે તે ભાંગી જાય છે. વળી ભીમ સતત તેના ભાઈઓને માર્યે રાખે છે, પોતાને હાર તરફ સરકતો જોઈ તે વધુ અને વધુ દુઃખી થાય છે.
અર્જુન દ્વારા કર્ણનો વધ થયાં પછી તેની અંતિમ આશા પણ પડી ભાંગે છે. યુદ્ધ જીતવાના અમુક છેવટના અંતિમ પ્રયત્નો પણ વિફળ જતાં તે યુદ્ધ ભૂમિ છોડીને ભાગી જાય છે અને એક તળાવમાં સંતાઈ જાય છે જેમાં તે પોતાની યોગ શક્તિ દ્વારા જીવ ટકાવી રાખે છે. અશ્વત્થામા અને કૃપ તેને પોતાની નિયતિનો સામનો કરવા સમજાવાય છે અને તે ફરી બહાર આવે છે.
 
Making war inevitable, દુર્યોધન gathers support from powerful kings and armies. The most legendary warriors - [[Bhishma]], [[Drona]], [[Kripa]], [[Ashwathama]], [[Shalya]], even though most of them were critical of him - are forced to fight for Duryodhana. He ends up amassing a larger army than his rivals.
 
In the war, દુર્યોધન repeatedly eggs on the invincible Bhishma and Drona to forward his cause, even though his main hope is Karna. He asks Drona to capture Yudhisthira alive, so that he may blackmail the Pandavas into surrender, or force Yudhisthira to gamble again. He also participates in the brutal and unethical murder of Arjuna's son [[Abhimanyu]].
 
But he is repeatedly frustrated when the Pandavas succeed in downing the two Kuru legends, and is emotionally distraught when [[Arjuna]] slays over one million Kuru soldiers in one day and kills [[Jayadratha]], the king of [[Sindhu]] over the killing of [[Abhimanyu]]. And all along, Bhima is steadily slaying his brothers, increasing his misery and bringing him closer to defeat.
 
Duryodhana's hopes are finally shattered when Karna is killed by Arjuna after an intense and legendary battle. After making some final desperate efforts, he flees the battlefield and hides in a lake, within which he survives by his mystic powers of [[yoga]]. He re-emerges after [[Ashwathama]] and [[Kripa]] encourage him to face his destiny with courage.
 
== ભીમ સાથી દ્વંદ્વ યુદ્ધ અને ગાંધારીના આશીર્વાદ ==
 
જ્યારે રાણી ગાંધારી સાંભળે છે કે દુર્યોધન સિવાય તેના દરેક પુત્ર મૃત્યુ પામ્યાં છે ત્યારે તે વિક્ષુબ્ધ બની જાય છે. દુર્યોધન કપટી છે અને તેના પક્ષે અધર્મ છે તે જાણવા છતાં પણ તે તેની મદદ કરવા જાય છે. તેણી તેને નહાઈને સઁપૂર્ણ નિર્વસ્ત્ર રીતે પોતાના તંબૂમાં આવવા કહે છે જેથી તે વર્ષો સુધી બંધ રહેલી તેની આઁખોની શક્તિ વાપરીને તેના શરીરને એવું કવચ લગાડી દે જે સર્વ આક્રમણથી તેના શરીરના સર્વ ભાગને અજેય બનાવી દે.
Queen Gandhari is distraught when she hears that all her sons save દુર્યોધન have been slain. Despite knowing that દુર્યોધન was wicked and his cause unrighteous, she decides to help him win. Asking him to bathe and enter her tent naked, she prepares to use the great mystic power of her eyes, blind-folded for many years out of respect for her blind husband, to make his body invincible to all attack in every portion.
પણ જ્યારે કૃષ્ણ રાણીને મળીની પાછા ફરે છે ત્યારે તેમની ભેટ નહાઈને સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ગાંધારીને મળવા જતાં દુર્યોધન સાથે થાય છે. કૃષ્ણ નાટ્યાત્મક રીતે દુર્યોધન ની મજાક ઉડાવે છે અને આ રીતે માતાને મળવા જતાં પુત્ર વિષે લોકો શું કહેશે તેની ચેતવણી આપે છે. ગાંધારીનો ઉદ્દેશ્ય જાણતા કૃષ્ણ દુર્યોધનની નિંદા કરે છે અને શરમનો માર્યો દુર્યોધન તંબુમાં પ્રવેશતા પહેલાં પોતાના ગુપ્તાંગને ઢાંકી દે છે.
જ્યારે ગાંધારીની દ્રષ્ટી દુર્યોધન પર પડે છે ત્યારે તેની દ્રષ્ટીની દૈવી શક્તિથી દુર્યોધન ના શરીરો ભાગો દરેક હમલાથી સુરક્ષિત થઈ જાય છે પણ તેની સાથળના મૂળના ભાગ પોઅર દૈવી દ્રષ્ટીન પડતાં તે ભાગ રહી જાય છે
જ્યારે દુર્યોધન પાંડવો અને ષ્રી કૃષ્ણને એકલો મળે છે ત્યારે યુધીષ્ઠીર તેને એક પ્રસ્તાવ આપે છે. તે પાંચમાંથી કોઈ પણ એક પાંડવ સાથે યુદ્ધ કરે. જો દુર્યોધન તેમાં તે પાંડવને હરાવી દે તો યુધીષ્ઠીર આટૅલું મોટું યુદ્ધ જીતવા છતાં રાજ્ય તેને પાછું સોંપી દેશે.
પોતાના ગુમાનને વશ દુર્યોધન અન્ય કોઈ પણ પાંડવને છોડી તેની જાની દુશ્મન ભીમને પસંદ કરે છે જેની સાથે તે ગદા યુદ્ધ કરે. બનેં અત્યંત શક્તિશાળી હતાં અને બંનેએ બલરામ પાસે વિદ્યા લીધી હતી. બંને મલ્લ યુદ્ધ અને ગદા યુદ્ધમાં સમકક્ષ હતાં. લાંબા અને ભયાનક ઘણાં લાંબા ચાલેલા યુદ્ધ નાં અંતે દુર્યોધન ભીમને થકવી દે છે.
આ ક્ષણે કૃષ્ણ જે લડાઈ જોઈરહ્યાં છે તેઓ ભીમને ઈશારો કરી દુર્યોધનની જાંઘ ચીરવાની પ્રતિજ્ઞા ભીમને યાદ દેવડાવે છે. ભીમ ક્રૂર રીતે દુર્યોધનની સાથળ પર પ્રહાર કરે છે જે ગાંધારીના વરદાન થી લેસ નથી. છેવટે નૈતિક રીતે પણ પડી ભાંગેલો દુર્યોધન પડે છે.
ભલે દુર્યોધન કણસતો પડ્યો હતો પણ તે કહેતો રહ્યો કે તેને દગાથી અનૈતિક રીતે મારી નાખવા પ્રયત્ન થયો. કમર નીચે પ્રહાર કરવો એ ગદા યુદ્ધની નીતિઓ વિરુદ્ધ છે. ત્યારે કૃષ્ણ જણાવે છે કે દ્રૌપદીનું અપમાન, પાંડવોની હત્યા કરવાના કાવતરાં અને અભિમન્યૂનીએ કારપીણ હત્યાં એ દરેક પણમાં ધર્મ કે યુદ્ધ સંબંધિ નૈતિકતા ન હતી. માટે દુર્યોધન દ્વારા પોતાના બચાવમાં ધાર્મિક કે નૈતિક મૂલ્યોની દુહાઈ દેવી હાસ્યાસ્પદ છે જે મૂલ્યોનું સન્માન સઁપૂર્ણ જીવન દરમ્યાને તેણે જાતે ન કર્યું તે હવે તેને કેમ બચાવી શકે?
 
But when [[Krishna]], who is returning after paying the queen a visit, runs into a naked દુર્યોધન coming to the tent, he mockingly admonishes him for his intent to appear so before his own mother. Knowing of Gandhari's intentions, Krishna criticizes Duryodhana, who sheepishly covers his groin before entering the tent.
 
When Gandhari's eyes fall upon Duryodhana, they mystically make each part of his body invincible. She is shocked to see that દુર્યોધન had covered his groin, which were thus not protected by her mystic power.
 
When he faces the Pandava brothers and Krishna alone, Yudhisthira offers him the option of fighting any of the Pandava one-on-one. If he defeated that Pandava, Yudhisthira would hand the kingdom to Duryodhana, despite having won the wider war.
 
Out of pride, દુર્યોધન picks his archnemesis [[Bhima]] instead of any of the other Pandava brothers who would have been overwhelmed by his skill at fighting with the mace. Both possessed exceptional physical strength and had trained under [[Balarama]] in mace fighting and wrestling to the same level of prowess. After a long and brutal battle stretching many days, દુર્યોધન begins to exhaust Bhima.
 
At this point, [[Krishna]], who is observing the fight, motions to Bhima, reminding him of his oath to crush Duryodhana's thigh. Bhima viciously attacks દુર્યોધન with a mace and strikes at his thigh which is not protected by Gandhari's blessing, and દુર્યોધન finally falls, mortally wounded.
 
Although દુર્યોધન bemoans that he was slain by unfair means, given that it was illegal to attack below the waist according to the rules of mace-fighting, Krishna points out to the dying prince that his humiliation of Draupadi, murder plots and cheating of the Pandavas and the killing of Abhimanyu did not comply with [[dharma]] or the norms of battle either. It was useless thus, for દુર્યોધન to hope that religious values would protect him, when he had honored them not once in his whole life.
 
=== સ્વર્ગવાસ ===
દુર્યોધનને ધીરે ધીરે મૃત્યુ આવ્યું અને પાંડવો દ્વારા તેનો અગ્નીસંસ્કાર કરવામાં આવ્યો. જ્યારે યુધીષ્ઠીર જાતે સ્વર્ગે પહોંચ્યા ત્યારે તેમણે દુર્યોધનને ત્યાં જોયો અને તે અત્યંત ક્રોધે ભરાયા કે આટલા પાપ કરવા છતાં પણ દુર્યોધન સ્વર્ગ સુખ માણે છે. ઈંદ્ર તેને સમજાવે છે કે દુર્યોધન એ પોતાનો નરક નો કાર્ય કાળ પુરો કરી લીધો હતો. અને તે એક સારો રાજા હતો.
 
દુર્યોધન dies slowly, and is cremated by the Pandavas. When [[Yudhisthira]] himself ascends to [[Swarga]], he sees દુર્યોધન there upon a throne. He is angry that દુર્યોધન is enjoying a place in heaven despite his sins, but [[Indra]] explains to him that he had served his time in hell, and had also been a good and powerful king.
 
== અન્ય મતો ==
મવાળ હિંદુ વિચાર સરણી માને છે કે દુર્યોધન આમ તો શક્તિશાળે અને લાયક રાજા હતો. તે માત્ર પોતાના ભાઈઓ સમક્ષની નીતિઓમાં જ કપટી હતો. પોતાની શક્તિના ગુમાનમાં પરંપરાઓ અને સંસ્કૃતિને અવગણીને દ્રૌપદીનું અપમાન કરવા બદ્દલ તેની નિંદા કરવામાં આવે છે. રાવણની જેમ દુર્યોધન પણ શક્તિશાળી ગૌરવશાળી અને ધાર્મિક જ્ઞાનથી યુક્ત હતો પણ તેમને પ્રત્યક્ષ જીવનમાં ઉતારી ન શક્યો. જોકે મોટે ભાગે હિંદુઓ એકમતે દુર્યોધન ને દુષ્ટ માને છે.
દુર્યોધન ને ઘણી વખત હોમર્સ ઈલીયાદના એચીલેસ સાથે સરખાવવામાં આવે છે.તેમાં એડી(એચીલેસ હીલ,Achilles' heel) હતી જ્યારે આ વાર્તામાં સાથળ હતી.
ઉત્તરાંચલના કુમાઉં ક્ષેત્રમાં અમુક સુંદર કોતરણી કરેલા મંદિરો દુર્યોધન ને સમર્પિત છે. તેને એક નાના દેવ તરીકે પુજાય છે. કુમાઉં ક્ષેત્રની ટોળીઓના પૂર્વજો મહાભારતમાં દુર્યોધનની સેનામાં લડ્યાં હતાં. તેને એક લાયક અને સારા વ્યવસ્થાપક તરીકે જોવાતો હતો.
 
The moderate view of Hindu scholars is that દુર્યોધન was a powerful and capable king who governed his subjects fairly, but was devious and wicked in his plots against his brothers. He is condemned for attempting to humiliate Draupadi out of pride and blatant disregard for traditions. Like [[Ravana]], દુર્યોધન was powerful and glorious, and well-versed in religious knowledge, but fails to adhere to those values in practical life. But most Hindus regard દુર્યોધન as blatantly evil.
 
=== પ્રસાર માધ્યમોમાં ===
દુર્યોધન is often compared with [[Achilles]] of [[Homer]]'s [[Iliad]]. While it was the [[heel]] ( [[Achilles' heel]]) for the latter, it was the [[thigh]] for the former.
 
૧૯૮૦ની ટીવી માલિકા મહાભારતમાં દુર્યોધન નું પાત્ર એક પંજાબી કલાકાર પુનીત ઈસ્સાર દ્વારા ભજવવામાં આવ્યું.
In [[Kumaon]] region of [[Uttranchal]], several beautifully carved temples are dedicated to દુર્યોધન and he is worshipped as a minor deity. The mountain tribes of Kumaon fought along with દુર્યોધન armies in the Mahābhārata war; he was venerated as a capable and generous administrator.
ચિત્રપટમાં સૌથી પ્રખ્યાત દુર્યોધન નું પાત્ર તેલુગુ સુપર સ્ટાર એન ટી રામારાવે ભજવ્યું તેઓ તેલુગુ દેશમ પાર્ટીના સર્વેસર્વા હતાં. અને તેમણે એક દશક સુધી આંધ્રા માં શાશન કર્યું.
 
મહાભારતના દ્રૌપદીના ચીર હરણનું દ્રશ્ય ભારતીય નાટ્ય વર્તુળમાં વારંવાર ભજવાય છે.
=== પ્રસાર માધ્યમોમાં ===
 
In the ''Mahābhārata'' television series of the late 1980s in [[India]], Duryodhana's character is played by [[Punjabi people|Punjabi]] actor [[Puneet Issar]].
 
Perhaps the most popular actor in India who has played the role of દુર્યોધન in cinemas was Telugu Super Star [[N. T. Rama Rao]], who was the supremo of Telugu Desam party and ruled as the Chief Minister of Andhra Pradesh for over a decade.
 
The ''humiliation of Draupadi'' is a section of the Mahābhārata often re-created and interpreted in Indian drama and theatre.
 
== કડિઓ ==
Anonymous user