વંદો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 87 interwiki links, now provided by Wikidata on d:q25309 (translate me)
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:Cockroachcloseup.jpg|300px|thumb|right| વંદો]]
[[ચિત્ર:Blaberus giganteus MHNT.jpg|thumb|upright 1.3|''Blaberus giganteus'']]
'''વંદો'''કે વાંદો એ [[જંતુ વર્ગ]]નું એક સર્વાહારી, નિશાચર પ્રાણી છે, જે અંધારામાં, ગરમી ધરાવતાં સ્થાનોમાં, જેમ કે રસોડું, ગોદામ, અનાજ અને કાગળના ભંડારોમાં જોવા મળે છે. પાંખ વડે ઢંકાયેલું આછા લાલ તેમ જ કથ્થઈ રંગનું વંદાનું શરીર માથું, છાતી અને ઉદર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે. સિર મેંમાથામાંમાથામાં એક જોડ઼ી [[સંયુક્ત નેત્ર]]જોવા મળે છે તથા એક જોડ઼ી સંવેદી શ્રૃંગિકાએઁ (એન્ટિના) નિકળેલી હોય છે જે ભોજન શોધવા માં સહાયક બને છે. વક્ષ થી બે પંખ અને ત્રણ જોડ઼ી સંધિયુક્ત પગ લાગેલા હોય છે જે તેના પ્રચલનમાં મદદ કરે છે. <ref>{{cite book |last=યાદવ, નારાયણ |first=રામનન્દન, વિજય |title= અભિનવ જીવન વિજ્ઞાન |year=માર્ચ ૨૦૦૩ |publisher=નિર્મલ પ્રકાશન |location=કોલકાતા |id= |page=૧૧૩ |accessday= ૨૯|accessmonth= નવંબર|accessyear= ૨૦૦૯}}</ref> શરીર માં શ્વસન રંધ્ર મળી આવે છે. વંદાનું ઉદર દસ ભાગોમાં વિભક્ત થયેલું જોવા મળે છે. [[ગરોળી]] તથા મોટા મોટા [[મંકોડો]] વંદાના શત્રુઓ છે.
 
 
== સંદર્ભો ==
"https://gu.wikipedia.org/wiki/વંદો" થી મેળવેલ