સભ્યની ચર્ચા:Aniket: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

::જ્ઞાનકોષને માટે બધા જ પાના એક સરખા મહત્વના હોય છે. આપને શું મદદ જોઇએ છે તે સ્પષ્ટ થતું નથી. જરા વિગતે સમજાવી શકશો? - --[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૪૮, ૧૮ નવેમ્બર ૨૦૧૭ (IST)
:::આ [[વિકિપીડિયા:દરેક ભાષાના વિકિપીડિયામાં હોય એવા પ્રારંભિક લેખોની યાદી]]માં નામિત છે, એટલેકે આ ખાસ મહત્વનું પાનું છે. તેમણે આ પાનું દૂર કર્યું હતું, વિનંતી છે કે [[રશિયન ક્રાંતિ]]ની સામગ્રીને [[સભ્ય:lala khan/રશિયન ક્રાંતિ]] પર મૂકો અને પાનાં ફરીથી બનાવામાં મારી મદદ કરો . --[[સભ્ય:Lala khan|લાલા ખાન]] ([[સભ્યની ચર્ચા:Lala khan|ચર્ચા]]) ૧૬:૩૦, ૧૮ નવેમ્બર ૨૦૧૭ (IST)
::::{{પત્યું}}. જોકે [[સભ્ય:lala khan/રશિયન ક્રાંતિ]] એ આપના પોતાના પાનાનું પેટા પાનું થયું માટે આપ જાતે બનાવી શક્યા હોત. બીજુ, ફક્ત એ યાદીમાં હોવાથી એ પાનું વધારે મહત્વનું બની જતું નથી. જ્ઞાનકોષને માટે બધા જ પાના એક સરખા મહત્વના હોય છે. આપ આપનું કાર્ય આગળ વધારી શકો છો. --[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૧૭, ૧૮ નવેમ્બર ૨૦૧૭ (IST)
:::::ધન્યવાદ શ્રીમાન. પરંતુ મારી કન્ટ્રિબ્યુશન ક્યાં છે? પૃષ્ઠ [[રશિયન ક્રાંતિ]] પર સામગ્રી હતી. હું તેને માટે માંગતો છું. --[[સભ્ય:Lala khan|લાલા ખાન]] ([[સભ્યની ચર્ચા:Lala khan|ચર્ચા]]) ૨૨:૩૯, ૧૯ નવેમ્બર ૨૦૧૭ (IST)
૭૬૯

edits