છબીલદાસ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સંદર્ભ તારીખ ક્ષતિ સુધારી.
(ભાષાંતર..)
નાનું (સંદર્ભ તારીખ ક્ષતિ સુધારી.)
 
==જીવન==
છબીલદાસ મહેતાનો જન્મ [[મહુવા]]માં થયેલો. તેઓ ૧૯૪૨માં હાઈસ્કૂલનો અભ્યાસ છોડી અને [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|ભારતના સ્વતંત્રતા સંગ્રામ]]માં જોડાયેલા.<ref name="am">{{cite news|url=http://www.ahmedabadmirror.com/article/3/200811302008113002035856958c89e73/State%E2%80%99s-exchief-minister-Chhabildas-Mehta-dies.html|work=Ahmedabad Mirror|date= 30 November 2008|accessdate =5 January 2014|title=State’s ex-chief minister Chhabildas Mehta dies|last=Mehta|first=Ojas|date=૩૦ નવેમ્બર ૨૦૦૮|work=Ahmedabad Mirror|accessdate=૫ જાન્યુઆરી ૨૦૧૪|via=}}</ref>
 
==કારકિર્દી==
તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની [[મહાગુજરાત ચળવળઆંદોલન|મહાગુજરાત ચળવળમાં]]માં પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.<ref name=am/>
 
તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં જોડાયા. તેઓ [[ચીમનભાઈ પટેલ]]નાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ [[જનતા દળ]]માં થઈ [[જનતા પાર્ટી]]માં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું [[અમદાવાદ]] ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.<ref name=am/><ref>{{cite news|url=http://deshgujarat.com/2008/11/29/former-gujarat-chief-minister-chhabildas-mehta-dead/|title= Former Gujarat Chief Minister Chhabildas Mehta dead|datelast=29 November 2008|accessdate first=|date=5૨૯ Januaryનવેમ્બર 2014૨૦૦૮|work=deshgujarat.com|accessdate=૫ જાન્યુઆરી ૨૦૧૪|via=}}</ref>
 
==સંદર્ભો==