મલાલા યુસુફઝઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભસુધારો
નાનું ચિત્ર સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:Malala Yousafzai at Oval Office 2013 cropped.jpg|300px|thumbnail|defaultthumb|મલાલા યુસુફજઈ]]
'''મલાલા યુસુફજઈ''' ([[પશ્તો ભાષા |પશ્તો]]: ملاله یوسفزۍ, {{lang-ur|{{Nastaliq|ملالہ یوسف زئی}}}})<ref>{{Cite video | title = ‏امنسټي انټرنېشنل پر ملاله یوسفزۍ برید وغانده | date = ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ | publisher = BBC Pashto | language = ps | url = http://www.bbc.co.uk/pashto/pashtonkwa/2012/10/121009_ns_malala_yusufzai.shtml | accessdate = ૧૧ ઓક્ટોબર ૨૦૧૩}}</ref> બાળકોના અધિકારો, જેમાં પણ ખાસ કરીને કન્યા કેળવણીના અધિકાર માટે કાર્યરત મહિલા છે. તેણી [[પાકિસ્તાન]]માં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા નગરની એક છાત્રા છે.<ref name = "bbc-diary">{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7834402.stm|title=Diary of a Pakistani schoolgirl|publisher=BBC News|date=૧૯ જાન્યુઆરી ૨૦૦૯}}</ref><ref>{{cite news|url=http://www.bbc.co.uk/news/world-asia-15879282|title=Pakistani girl, 13, praised for blog under Taliban|publisher=BBC News|date=૨૪ નવેમ્બર ૨૦૧૧}}</ref> સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યા શિક્ષણ પર તાલિબાનોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો તે વખતે મલાલાઅએમલાલાએ તેનો વિરોધ કરી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તાલિબાનોના અત્યાચારના વિરોધમાં તેણીએ બીબીસીની ઉર્દૂ સમાચાર સેવા માટે ગુલ મકઈના ઉપનામથી બ્લોગ લખવાનું શરૂ કર્યું ત્યારે તેની માત્ર ૧૧-૧૨ વર્ષની હતી. ઓક્ટોબર ૨૦૧૨માં તેણી પોતાના ઉદારવાદી પ્રયત્નોને કારણે આતંકવાદી હુમલાનો શિકાર પણ બની હતી, જેમાં તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી.<ref name = "guardian-1"> http://www.guardian.co.uk/world/2012/oct/09/pakistan-girl-shot-activism-swat-taliban</ref>
 
ઈ. સ. ૨૦૦૯ના વર્ષમાં 'ન્યૂ યૉર્ક ટાઈમ્સ' દ્વારા મલાલાની અધિકાર લડતના વિષયે એક દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી ફિલ્મ) બનાવવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા તેણી આખા વિશ્વમાં જાણીતી થઈ હતી.