Content deleted Content added
નાનું નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર સ્વાગત સંદેશનો ઉમેરો
 
→‎અભિવાદન: નવો વિભાગ
લીટી ૨:
 
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૪૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
 
== અભિવાદન ==
 
Jivan mayatra જી,
આપ ચ્યાકરણ સુધારા અને નવી માહિતિ ઉમેરવાના ઉમદા કાર્યો કરી રહ્યા છો એ માટે સમગ્ર ગુજરાતી વિકિ સમુદાયના વતી હું આપનો આભારી છું. આપ કશી મદદની જરૂર હોય તો આપ મારો સંપર્ક મારા ચર્ચાના પાના પર કરી શકો છો. નવી માહિતિ ઉમેરો ત્યારે એટલો ખ્યાલ રાખવા વિનંતી કે વાક્યમાં જો કોઇપણ પ્રકારનો દાવો કરેલો કે થયેલો હોય તો એ દાવાના ટેકામાં યોગ્ય સંદર્ભો હોવા જરૂરી છે. યોગ્ય સંદર્ભ કોને કહેવાય એ પણ આપ મદદ ના પાના પર જોઇ શકશો. આભાર. --[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૧૫, ૨૩ નવેમ્બર ૨૦૧૭ (IST)