Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭:
Jivan mayatra જી,
આપ વ્યાકરણ સુધારા અને નવી માહિતિ ઉમેરવાના ઉમદા કાર્યો કરી રહ્યા છો એ માટે સમગ્ર ગુજરાતી વિકિ સમુદાયના વતી હું આપનો આભારી છું. આપને કશી મદદની જરૂર હોય તો આપ મારો સંપર્ક [[સભ્યની_ચર્ચા:Aniket |મારા ચર્ચાના પાના]] પર કરી શકો છો. નવી માહિતિ ઉમેરો ત્યારે એટલો ખ્યાલ રાખવા વિનંતી કે વાક્યમાં જો કોઇપણ પ્રકારનો દાવો કરેલો કે થયેલો હોય તો એ દાવાના ટેકામાં યોગ્ય સંદર્ભો હોવા જરૂરી છે. યોગ્ય સંદર્ભ કોને કહેવાય એ પણ આપ મદદ ના પાના પર જોઇ શકશો. આભાર. --[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૧૫, ૨૩ નવેમ્બર ૨૦૧૭ (IST)
 
== જોડણી સુધારણા ==
 
આપે કરેલો ચોતરા પરનો ફેરફાર મેં પાછો વાળ્યો છે. જૂની ચર્ચામાં જોડણી સુધારવાનો કોઇ અર્થ નથી કારણ કે, જે તે ચર્ચા અન્ય સભ્યો વડે થઇ છે. તમે અન્ય લેખોમાં જોડણી સુધારી શકો છો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૮:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૧૭ (IST)