વિનોબા ભાવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.39.87.201 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા...
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૧૫:
|awards = આંતરરાષ્ટ્રીય રેમોન પુરસ્કાર (૧૯૫૮)<br>ભારત રત્ન (૧૯૮૩)
}}
'''આચાર્ય વિનોબા ભાવે''' ([[સપ્ટેમ્બર ૧૧| ૧૧મી સપ્ટેમ્બર]], ૧૮૯૫-[[નવેમ્બર ૧૫| ૧૫મી નવેમ્બર]], ૧૯૮૨)નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોદા, [[મહારાષ્ટ્ર]] ખાતે થયો હતો. તેમણે દશ વર્ષ ની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને [[મહાત્મા ગાંધી]]ના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. [[ઈન્દિરા ગાંધી]] દ્વારા ઘોષિત કટોકટી (આપાતકાળ)ને અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા.
 
== જીવન પરિચય ==