હનુમાન જયંતી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''હનુમાન જયંતી''' એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો [[હિંદુ ધર્મ]] ના લોકોનો મહત્વનો તહેવાર છે. આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ [[ચૈત્ર સુદ ૧૫| ચૈત્ર સુદ પૂનમ]]ના રોજ મનાવવામાં આવે છે.
આ શુભ દિવસને [[હનુમાન|હનુમાનજી]]નો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.
 
લીટી ૯:
સ્વર્ગના અધિપતિ શચિપતિ ઇન્દ્રની રૂપગુણ સંપન્ન અપ્સરાઓમાં પુંજિકસ્થલા નામની એક પ્રખ્યાત અપ્સરા હતી. એકવાર તે અપ્સરાએ એક તપસ્વિ ઋષિની મશ્કરી કરી. ઋષિ તે સહન ન કરી શક્તા ક્રોધિત થયા અને શાપ આપ્યો “વાનરની જેમ તેં ચંચળ થઇ મારૂં અપમાન કર્યુ હોવાથી તું વાનરી બની જા.”
ક્ર્મશઃ
 
 
== અન્ય સબંધીત કડીઓ ==