૧૧૯
edits
KartikMistry (ચર્ચા | યોગદાન) (સાફ-સફાઇ. મંતવ્યો હટાવ્યા. વિકિડેટાવાળું ઇન્ફોબોક્સ.) |
Jivan mayatra (ચર્ચા | યોગદાન) (→ગાંધીજીની હત્યા: વ્યાકરણ સુધાર્યું) ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર |
||
== ગાંધીજીની હત્યા ==
ગાંધીજીનું વર્તન [[હિન્દુ]] અને [[મુસ્લિમ]] ઈર્ષા ભાવથી સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ [[નથુરામ ગોડસે]]<nowiki/>એ ગાંધીજીને ગોળીએ દીધા. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો.
<!--વિકિપીડિયાની ભાષામાં લખવાની અને અસંગત પુસ્તકવિવેચનો કાઢી નાંખવાની જરૂર...
સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે. (-જયંત ગાડીત)
-->
== સંદર્ભ ==
{{reflist}}
|
edits