તાજ મહેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષા સુધાર, શબ્દશઃ ભાષાંતરને વાચકભોગ્ય બનાવવાનો પ્રયાસ (ચાલુ...)
લીટી ૨:
{{ભાષાંતર}}
{{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ}}
'''તાજ મહેલ''', '''તાજ મહાલ''' કે અથવા '''તાજ મહલ''' (''[[ફારસી]]'': تاج محل, ''[[અંગ્રેજી]]'': Taj Mahal) [[ભારત]]ના [[આગ્રા]] શહેરમાં સ્થિત એક મકબરો છે. તેનું નિર્માણ મુઘલ બાદશાહ [[શાહજહાં]]એ પોતાની પત્ની [[મુમતાજ મહેલ]]ની યાદમાં કરાવડાવ્યું હતું.
 
તાજ મહલમહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની વાસ્તુશૈલીમાં ફારસી, તુર્ક, તથા ભારતીય તથા ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકોનું અનોખું સંમિલન દેખાય છે. ઈ.સ. ૧૯૮૩માં તાજ મહલમહેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું અને તે સાથે તેને વિશ્વ ધરોહરની સર્વત્ર પ્રશંસિત '''અત્યુત્તમ માનવીય કૃતિ'''ઓમાંનું એક કહેવામાં આવ્યું. તાજમહલનેતાજ મહેલને [[ભારત]]ની ઇસ્લામી કળાનું રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે.
 
તાજ મહેલનો સફેદ ઘુમ્મટ આરસના પથ્થરોથી જડેલો છે. તાજમહેલ ઇમારત સમૂહની સંરચનાની ખાસ વાત એ છે કે તે પૂર્ણત:પૂર્ણતઃ સંમિતીય (પ્રતિરૂપતા ધરાવે) છે. તાજ મહેલનું બાંધકામ ઇ. સ. ૧૬૪૮માં પૂર્ણ થયું હતું. તાજ મહેલની રચનાબાંધવામાં ૨૦,૦૦૦ કારીગરોનીકારીગરોને મહેનતથીકામે થઈલેવામાં હતી,આવ્યા જેનુંહતા નિરિક્ષણઅને સ્થપતિઓનાતેનું નિરિક્ષણ સમુહઅમુક દ્વારાસ્થપતિઓએ કરવામાંસામુહિક આવીરીતે રહ્યુંકર્યું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરી આ સ્થપતિ સમુહના વડા હતા<ref name="unesco">[http://whc.unesco.org/archive/advisory_body_evaluation/૨૫૨.pdf UNESCO सलाहकार संस्था आँकलन]</ref>.
 
== સ્થાપત્ય ==
=== મકબરો ===
[[ચિત્ર:Taj floorplan.gif|right|thumb|તાજમહલની લાદી/તળની યોજનાનો નક્શો]]
આરસનો મકબરો એ તાજ મહેલ પરિસરની મુખ્ય ઈમારત છે. આ મકબરો એક [[ચોરસ]] પાયા પર બાંધવામાં આવ્યો છે. આ એક સરૂપ ઇમારત છે, જેમાં એક ઈવાન એટલેકે અતિવિશાળ વક્રાકાર કમાન ધરાવતો દરવાજો છે. આ ઇમારત નીઇમારતની ઊપર એક બૃહદમોટો ઘુમ્મટ છે. મોટેમોટાભાગના ભાગેમોઘલ મોગલમકબરાઓની મકબરાજેમ માફક આના મુખ્ય ભાગો ફારસી ઉદ્દગમસ્થાપત્ય શૈલિમાં જોવા ધરાવેમળે છે.
 
==== મૂળ આધાર====
મકબરાનો મૂળ આધાર એક વિશાળ બહુ-કક્ષીય સંરચના છે. આનો મુખ્ય કક્ષ ઘનાકાર છે, જેની પ્રત્યેક બાજુ ૫૫ મીટર લાંબીછે (જુઓ: નીચેનો નક્શો, ડાબે). લાંબી બાજુ પર એક ભારી-ભરકમભરખમ કમાન વાળો દરવાજા છે. તે ઊપર બનેલ કમાનવાળા છાપરા સાથે સમ્મિલિત છે.{{-}}
[[Image:TajEntryArch.jpg|thumb|left|તાજ મહેહલ ના '''મુખ્ય કમાન''' ની બંને બાજુ, એકની ઊપર એક હોય એવી બનેં બાજુએ બે-બે વધારાની કમાન છે. આવી જ કમાનો ચારે ખૂણામાં પણ આવેલી છે જે વિકર્ણને સમાંતર છે.]]
[[Image:Taj stacked.jpg|thumb|એકની ઉપર એક હોય એવી કમાન તાજના ચારે ખૂણામાં પણ આવેલી છે. તે વિકર્ણને સમાંતર સમતલ પર બનેલી છે.]]
લીટી ૭૧:
[[ચિત્ર:TajCenotaphs3.jpg|thumb|right|તાજમહલનું અંતકરણ]]
 
તાજમહલનોતાજ મહેલનો આંતરિક કક્ષ પરંપરાગત અલંકરણ અવયવોથી જુદો છે. અહીં જડાઊ કાર્ય પીટ્રા ડ્યૂરા નથી, પણ બહુમૂલ્ય પત્થરો તથા રત્નોની લૈપિડરી કળા છે. આંતરિક કક્ષ એક અષ્ટકોણ છે, જેના પ્રત્યેક ફળકમાં પ્રવેશ-દ્વાર છે, જોકે કેવળ દક્ષિણ બાગની તરફનો પ્રવેશદ્વાર જ વપરાય છે. આંતરિક દીવાલો લગભગ ૨૫ મીટર ઊંચી છે, તથા એક આભાસી આંતરિક ઘુમ્મટથી ઢંકાયેલી છે, જે સૂર્યના ચિન્હથી સજાયેલી છે. આઠ પિશ્તાક મેહરાબ ફર્શના સ્થાનને ભૂષિત કરે છે. બાહરી તરફ, પ્રત્યેક નિચલા પિશ્તાક પર એક બીજો પિશ્તાક લગભગ દીવારની મધ્ય સુધી જાય છે. ચાર કેન્દ્રીય ઊપરી મેહરાબ છજ્જો બનાવે છે, તથા દરેક છજ્જાની બાહરી બારી, એક આરસની જાળીથી ઢંકાયેલી છે. છજ્જાની બારીઓ સિવાય, છત પર બનેલી છતરીઓથી ઢંકાયેલ ખુલા છિદ્રોથી પણ પ્રકાશ આવે છે. કક્ષની પ્રત્યેક દીવાર ડૈડો બાસ રિલીફ, લૈપિડરી તથા પરિષ્કૃત સુલેખન ફળકોથી સુસજ્જિત છે, જે ઇમારતના બાહરી નમૂનાને બારીકીથી દેખાડે છે. આઠ આરસના ફળકોથી બનેલી જાળીઓનો અષ્ટકોણ, કબરોને ઘેરે છે. દરેક ફળકની જાળી પચ્ચીકારીના મહીન કાર્યથી ગઠિત છે. શેષ સપાટી પર બહુમૂલ્ય પત્થરો તથા રત્નોનો અતિ સૂક્ષ્મ જડાઊ પચ્ચીકારી કાર્ય છે, જે જોડીમાં વેલો, ફળ તથા ફૂલોથી સજ્જિત છે. મુસ્લિમ પરંપરા અનુસાર કબરની વિસ્તૃત સજવટની મનાઈ છે. આ માટે શાહજહાં તથા મુમતાજ મહલ ના પાર્થિવ શરીર આની નીચે તુલનાત્મક રૂપથી સાધારણ, અસલી કબરોમાં દફ્ન છે, જેમના મુખ જમણી તથા [[મક્કા]]ની તરફ છે. મુમતાજ મહેલની કબર આંતરિક કક્ષની મધ્યમાં સ્થિત છે, જેનો લંબચોરસાકાર આરસ આધાર ૧.૫ મીટર પહોળો તથા ૨.૫ મીટર લામ્બો છે. આધાર તથા ઊપરનો શૃંગારદાન રૂપ,બનેં બહુમૂલ્ય પત્થરો તથા રત્નોથી જડેલા છે. આ ઉપર કરેલ સુલેખન મુમતાજના વ્યક્તિમત્વ તથા પ્રશંસામાં છે. આના ઢાકણાં પર એક ઉભરાયેલ લંબચોરસ લોજૈન્જ (ર્હોમ્બસ) બનેલ છે, જે એક લેખન પટ્ટનો આભાસ છે. શાહજહાંની કબર મુમતાજની કબરની દક્ષિણ તરફ છે. આ પૂરા ક્ષેત્રમાં એકમાત્ર દૃશ્ય અસમ્મિતીય ઘટક છે. આ અસમ્મિતી શાયદ એ માટે છે, કે શાહજહાંની કબર અહીં બને તે નિર્ધારિત ન હતુ. આ મકબરો માત્ર મુમતાજની માટે બન્યો હતો. આ કબર મુમતાજની કબરથી મોટી છે, પરંતુ તે જ ઘટક દર્શાવે છે: એક વૃહતતર આધાર, જેના પર બનેલ થોડો મોટો શ્રંગારદાન, તેજ લૈપિડરી તથા સુલેખન, જો તેની પહેચાન દે છે. તેહખાનામાં બનેલ મુમતાજ મહલની અસલી કબર પર અલ્લાહના નવ્વાણું નામ ખોદેલ છે જેમાં અમુક છે ''"ઓ નીતિવાન, ઓ ભવ્ય, ઓ રાજસી, ઓ અનુપમ, ઓ અપૂર્વ, ઓ અનન્ત, ઓ અનન્ત, ઓ તેજસ્વી... "'' આદિ. શાહજહાંની કબર પર ખુદા છે;
<blockquote>
''"તેણે [[હિજરી]]ની ૧૦૭૬ સાલમાં [[રજ્જબ]]ના મહીને ની છવ્વીસમી તિથિએ આ સંસારથી નિત્યતાના પ્રાંગણની યાત્રા કરી."''