વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
→નવું પેઝ.: નવો વિભાગ |
|||
લીટી ૯૪૦:
નમસ્તે દોસ્તો, કાલે સાંજે એક નવું પેઝ નવા વિષય સાથે બનાવ્યું હતું તે હજુ સુધી મુખ્ય પાના પર આવ્યું નથી. કેવા કારણોસર? કોઈક મદદે આવજો... (Neel kamal Mayatra)
:નિલકમલભાઈ, કયું પાનું બનાવ્યું હતું તે યાદ હોય તો જણાવો, તમે એ પાનાનાં શીર્ષકને અહિં સર્ચબોક્સમાં શોધી જોયું? [[વિશેષ:પ્રદાન/Neel_kamal_Mayatra|તમારા યોગદાનો અહિં]] જોવા મળશે, જોઈ જુઓ. તમે ગઈકાલે [[દુર્ગાવતી દેવી]] પાનું બનાવ્યું છે, એ જ શોધી રહ્યા છો કે?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૦૯, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
|