Content deleted Content added
લીટી ૫૪:
===પરિણામ===
[Neel kamal Mayatra]
 
== બે સભ્યનામો (ખાતાં) ==
 
ભાઈ શ્રી, વિકિપીડિયાની નીતિ પ્રમાણે એક વ્યક્તિ બે જુદા-જુદા સભ્યનામોથી એક સાથે યોગદાનો ન કરી શકે. [[સભ્ય:Jivan mayatra|સભ્ય જીવન મયાત્રા]]નાં સભ્યપાને લખેલું લખાણ અને [[સભ્યની:Neel kamal mayatra|અહિં તમારા સભ્યપાને]] જોતા એ સ્પષ્ટ થાય છે કે આ બંને ખાતાં એક જ વ્યક્તિનાં છે. ઉપરાંત તમે [[સભ્યની ચર્ચા:Jivan mayatra#આભાર|આ ચર્ચામાં જણાવ્યા મુજબ]] તમારે આ Neel kamal Mayatra વાળું ખાતું બંધ કરવાનું છે, તો આપને વિનંતિ કે આપ કૃપા કરીને આ '''Neel kamal Mayatra ''' વાળા ખાતામાં લોગ ઇન ના કરશો અને એ નામથી કોઈ નવા યોગદાનો ના કરશો. આપના વતિ મેં આ ખાતું બંધ કરીને એકલું '''Jivan mayatra''' રાખવા માટેની અરજી [[m:Steward_requests/Username_changes#Neel_kamal_Mayatra|અહિં કરી છે]] તેનું ધ્યાન રાખશો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૫૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)